click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ
GujaratPatan

પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ

"વોકલ ફોર લોકલ" પહેલ અંતર્ગત પાટણ શહેરમાં આજથી ‘આકાંક્ષા હાટ’ નામે એક અઠવાડિયું ચાલનારા વિશિષ્ટ પ્રદર્શનનો આરંભ થયો છે.

Last updated: 2025/07/31 at 6:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આ હાટ પાટણના સંતોક બા હોલ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં સ્થાનિક કારીગરો, બહેનોના સખી મંડળો અને ખેડૂત જૂથો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ ૨૦૨૫ સુધી સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે.

આ ‘આકાંક્ષા હાટ’ માં કુલ ૧૯ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ૧૫ સ્વ-સહાય જૂથો અને ૪ ખેતીવાડી વિભાગના સ્ટોલનો સમાવેશ થાય છે. પ્રદર્શન સ્થળે રાખડી, ચણીયા-ચોળી, પેચ વર્ક, ભરતકામ, ચાકળા, તોરણ, થેલાં, જૂમર, મીઠાઈઓ, પાપડ, ખાખરા, તેમજ બાજરી, મગ, જીરુ, ધાણા, મેથી અને અજમો જેવા સ્થાનિક કૃષિ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે.

આ હાટનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે આત્મનિર્ભરતા અને સામૂહિક રોજગારને વેગ આપવો છે. ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓ દ્વારા ઘરોમાં ઉત્પન્ન થતી કળાઓને બજાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દાત્રાણા ગામના સખી મંડળે સ્ટેટ વાઇડ પહેચાન બનાવી સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામના સખી મંડળ દ્વારા પેચ વર્કનો સુંદર સ્ટોલ મૂકવામાં આવ્યો છે. આ જૂથના બહેનોએ પૂર્વે અમદાવાદ, સુરત અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ પ્રદર્શન કર્યું છે. મંડળ સંચાલિકા લીલાબેન મકવાણાએ જણાવ્યું કે, “અમે ૩૦ જેટલી બહેનો મળી ઘરેથી જ કામ કરીએ છીએ. સરકાર દ્વારા મળતી તાલીમ અને મશીન સહાયથી આજે અમે આત્મનિર્ભર બની શક્યા છીએ. તેની બદલ સરકારે જે સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણના નાગરિકોને આ હાટની મુલાકાત લઈ સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને ટેકો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક સમૃદ્ધિ, મહિલાઓના વિકાસ અને સ્થાનિક ઉદ્યોગોને સહારું પૂરું પાડતો આ હાટ “વોકલ ફોર લોકલ” ના મંત્રને જીવી રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: agricultural products, Akanksha Haat, Breaking news, gujarat cm, gujarati news, latest news, local handicrafts, news channel in india, oneindianews, patan, Patan Collector, top news, top news channel, આકાંક્ષા હાટ, કૃષિ ઉત્પાદનો, પાટણ, પાટણ કલેક્ટર, પાટણ જિલ્લા, વોકલ ફોર લોકલ, સ્થાનિક હસ્તકલા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ
Next Article કપડવંજમાં હિંસક બનેલા કુતરાઓના હુમલાથી ગાયનું વાછરડુ ગંભીર રીતે ઘાયલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?