click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ
BhavnagarGujarat

જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ

ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન.

Last updated: 2025/08/04 at 11:38 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ. જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે.

શિવ એટલે કણ કણમાં વ્યાપ્ત તત્ત્વ છે. મહાદેવ શિવજી તેનાં વિવિધ સ્વરૂપો સાથે ભાવિક સાધકોને મનની શાંતિ આપે છે. ગીરક્ષેત્રમાં પર્વતમાળા ગીર ગઢડા પાસે ગુફામાં શાંતિની અનુભૂતિ કરાવતું આસ્થા સ્થાન એટલે ટપકેશ્વર મહાદેવ રહેલ છે.

વન વિભાગનાં જરૂરી નિયમન સાથે આ તીર્થ યાત્રિકો માટે ખૂબ જ આસ્થાનું સ્થાન રહ્યું છે. આ ગુફામાં સતત જળ બિંદુઓ ટપક્યાં કરે છે અને નીચે એક બે નહી અનેક શિવલિંગ નિર્માણ થયેલાં નિહાળવા મળે છે. આમ, જળનાં ટીપા ટીપા થી નિર્માણ થયાંની કથા ધરાવતાં ટપકેશ્વર મહાદેવ તીર્થ ભાવિકો માટે આકર્ષણ ધરાવે છે.

શિવ શ્રધ્ધા અને આપણી આસ્થાની કથાઓ સાથેનાં આ ક્ષેત્રમાં પ્રકૃતિનું પ્રસન્ન છતાં આધ્યાત્મિક શાંતિ ધરાવતું અને પક્ષીઓનાં અવનવાં કલરવનાં આ તીર્થમાં સૌ કોઈ પર્યાવરણીય ક્ષતિ ન કરે તે પણ શિવપૂજન જ લાગી રહ્યું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: Bhavnagar, Breaking news, gujarat cm, gujarati news, latest news, Mahadev Temple, news channel in india, oneindianews, Tapkeshwar Mahadev, top news, top news channel, water drops, ગીરક્ષેત્રમાં પર્વતમાળા, ટપકેશ્વર મહાદેવ, વન વિભાગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સાધના’ સાપ્તાહિક અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ
Next Article CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે રૂ.4179 કરોડ મંજૂર કર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?