click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
GujaratKheda

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

નડિયાદ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની મનમોહક તિરંગા યાત્રામાં ૨૫૦૦થી વધુ લોકો જોડાયા

Last updated: 2025/08/14 at 1:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળ, દેસાઈ વગો થઈ ઈપ્કોવાલા હોલ સુધી યોજાઈ હતી. જેમાં, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલેકટર અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર જી.એચ.સોલંકી સહિતના અન્ય મહાનુભાવો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા. સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિવિધ સમુદાયો અને વય જૂથના નાગરિકોએ તિરંગા યાત્રામાં જોડાઈ વંદે માતરમનો નારો ગુંજાવ્યો હતો. નગરજનોએ પણ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી તિરંગા યાત્રાના વધામણા કર્યા હતા.

રંગબેરંગી વેશભૂષા, દેશભક્તિના બેનરો, દેશ પ્રેમના ગીતો અને પોલીસ બેન્ડની ધૂન થી રાષ્ટ્રભક્તિનું અનેરુ મોજું નડિયાદ શહેરમાં ફરી વળ્યું હતું. આતંકવાદીઓ સામેની લડાઈમાં મશહૂર બનેલા ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું. તિરંગા યાત્રા અંતર્ગત દેસાઈવગો સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળના દર્શન કરી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રાષ્ટ્રનિર્માણના તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

આ અવસરે કલેકટર અમિત પ્રકાશ યાદવે તિરંગા યાત્રામાં જોડાયેલા સૌનું અભિવાદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે નડિયાદ શહેર મહાનગરપાલિકા બન્યા પછી આ પ્રથમ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને રાષ્ટ્ર ગૌરવ પ્રત્યેના સમર્પણ ભાવને ઉજાગર કર્યો છે. ત્યારે તમામ જિલ્લા વાસીઓને સાથે મળીને નડિયાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસોમાં મદદરૂપ થવા કલેક્ટરએ અપીલ કરી હતી.

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જણાવ્યું હતું કે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલ તિરંગા યાત્રામાં નગરજનોએ સ્વયંભૂ રીતે જોડાઈને તિરંગા યાત્રાને સફળ બનાવી છે. આ પ્રસંગે તેમણે સ્વતંત્રતાની લડાઈમાં યોગદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા.

તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ લોકોએ ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. અંતે સૌએ રાષ્ટ્રગાન ગાઈ તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અગ્રણી નયનાબેન પટેલ, આઇપીએસ અતુલ બંસલ, પ્રાંત અધિકારી, મનપા ડેપ્યુટી કમિશનર, જિલ્લાના અન્ય અગ્રણીઓ, મહાનુભવો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, એન.સી.સી. કેડેટ્સ,દિવ્યાંગો, યોગ સ્પર્ધકો, રમતવીરો, યુવાનો, માતાઓ, વડીલો સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, ૧૫ ઓગસ્ટ, 15th August, 15th August Independence Day, breakingnews, CM Gujarat, gujarat, gujaratinews, Har Ghar Tiranga Yatra, Independence Day, Kheda, kheda collector, kheda news, Nadiad, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Tiranga Yatra, topnews, topnewschannel, અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર, ખેડા- નડિયાદ, તિરંગા યાત્રા, નડિયાદ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકા, રાષ્ટ્રધ્વજ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાતંત્ર્ય પર્વ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય
Next Article નવસારીમાં 50 મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?