ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથી એસટી વિભાગ દ્વારા ગોધરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરો માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી છે.
બીજી તરફ તહેવારોમા ખાનગી વાહનોના ઊંચા ભાડાથી મુસાફરોને રાહત મળી રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel