click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને 7 કરોડ રૂપિયાની ઠગાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને 7 કરોડ રૂપિયાની ઠગાઈ
BhavnagarGujarat

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને 7 કરોડ રૂપિયાની ઠગાઈ

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને 350 ટ્રાન્ઝેકશન દ્વારા 7 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ. સ્ટેટ સાયબર સેલે તપાસ શરૂ કરી, ચાર મોબાઈલ નંબર શંકાના દાયરામાં.

Last updated: 2026/03/11 at 12:09 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાયબર ઠગોએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને અંદાજે 7 કરોડ રૂપિયાની મોટી ઠગાઈ કરી છે. માહિતી અનુસાર રવિવારની રજાના દિવસે બેન્કની તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિત ચાર શાખાઓના બેન્ક ખાતાઓમાંથી કુલ 350 જેટલા ટ્રાન્ઝેકશન કરીને આ રકમ અન્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલીવાર કોઈ કો-ઓપરેટીવ બેન્કના સર્વરને હેક કરીને આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાયાનો બનાવ સામે આવ્યો છે.

Contents
4 શાખાના ખાતાઓમાંથી 350 ટ્રાન્ઝેકશનબેન્કની સિક્યુરિટી સિસ્ટમ હેકચાર મોબાઈલ નંબર શંકાના દાયરામાંસ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવાની તજવીજખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી: ચેરમેન

4 શાખાના ખાતાઓમાંથી 350 ટ્રાન્ઝેકશન

સાયબર ગઠિયાઓએ બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવી ચાર અલગ શાખાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 350થી વધુ ટ્રાન્ઝેકશન દ્વારા આશરે 7 કરોડ રૂપિયાની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 2 લાખ સુધીની મર્યાદા હોવાને કારણે ઠગોએ અનેક ટ્રાન્ઝેકશન કરીને રકમ ખસેડી હતી.

બેન્કની સિક્યુરિટી સિસ્ટમ હેક

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સાયબર ગઠિયાઓએ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. ડેટા સિક્યુરિટી તોડીને ચાર શાખાઓના અનેક ખાતાઓમાંથી બિનઅધિકૃત રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ઘટનાની તપાસ ગુજરાત રાજ્ય સાયબર સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચાર મોબાઈલ નંબર શંકાના દાયરામાં

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સાયબર ફ્રોડમાં ચાર અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ થયો હતો. ડિજિટલ ટ્રેલના આધારે તપાસકર્તાઓએ ચાર મોબાઈલ નંબરને શંકાના દાયરામાં રાખ્યા છે. આ મોબાઈલ નંબર દ્વારા બેન્ક એપ્લિકેશન મારફતે ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ

બે કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડની ફરિયાદ રાજ્ય સ્તરે નોંધાવવાની પ્રક્રિયા હોવાને કારણે બેન્કના અધિકારીઓ ગાંધીનગર જઈ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. આ મામલે ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી: ચેરમેન

બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સત્તાવાળાઓને માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે બેન્કની કુલ 88 શાખાઓ અને એક હેડ ઓફિસ છે તેમજ લગભગ 7 લાખ ખાતાધારકો છે. ખાતાધારકોની થાપણ સુરક્ષિત છે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી. હાલ સુરક્ષાના પગલાં તરીકે કેટલીક બેંકિંગ સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી છે, જે ફરીથી બુધવારથી શરૂ થવાની શક્યતા છે.

આ ઘટનાએ ગુજરાતમાં બેન્કિંગ સાયબર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે બેન્કિંગ સોફ્ટવેર સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓને ભવિષ્યમાં અટકાવી શકાય.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, 7 Crore Cyber Fraud Gujarat, 7 કરોડ સાયબર છેતરપિંડી ગુજરાત, Bank Hacking Case, Bank Security, Bank Server Hacking India, Bhavnagar district, Bhavnagar District Cooperative Bank Hack, bhavnagar news, Breaking news, CM Gujarat, Cooperative Bank, Cooperative Bank News, cyber attack, Cyber crime Gujarat, Cyber Investigation India, Cyber Security Gujarat Banks, Digital Fraud India, gujarat, Gujarat Cyber Cell, Gujarat Cyber Crime Bank Hack, Gujarat State Cyber Cell, gujarati news, latest news, Mobile App Banking Fraud, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Rasikbhai Bhingaradiya, server hacked, State Cyber Cell Investigation, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત, ગુજરાત સાયબર ક્રાઇમ બેંક હેક, ગુજરાત સાયબર સેલ, ડિજિટલ ફ્રોડ ઇન્ડિયા, બેંક સર્વર હેકિંગ ભારત, બેંક સુરક્ષા, બેંક હેકિંગ કેસ, ભાવનગર, ભાવનગર જિલ્લા સહકારી બેંક હેક, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક, ભાવનગર સમાચાર, મોબાઇલ એપ્લિકેશન બેંકિંગ છેતરપિંડી, રાજ્ય સાયબર સેલ તપાસ, સહકારી બેંક સમાચાર, સાયબર ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા, સાયબર ક્રાઇમ ગુજરાત, સાયબર ક્રાઈમ, સાયબર સુરક્ષા ગુજરાત બેંકો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાંધીનગરમાં અદ્યતન ઉર્જા લેબોરેટરીનો પ્રારંભ, ટેસ્ટિંગ અને ગુણવત્તા ચકાસણી થશે સરળ
Next Article ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારત પર, દવાઓના કાચા માલના ભાવમાં 5% થી 100% સુધી વધારો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?