click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
BanaskanthaGujarat

બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સની જગ્યામાં રૂ. 19,800 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. કાર્યક્રમમાં નાણીની બાજુમાં જાખોલ અને ચેકરા ગામની સીમની 100 એકર જમીનમાં ભારત સરકારના ઉડાન પ્રોજેક્ટ હેઠળ ઍરપોર્ટ બનવાની મહત્વની જાહેરાત કરાઈ હતી.

Last updated: 2026/04/01 at 12:11 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે જાખોલ અને ચેકરા ગામની સીમમાં અંદાજે 100 એકર જમીન પર ભારત સરકારના UDAN Scheme હેઠળ નવા એરપોર્ટના નિર્માણની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

Contents
સુરક્ષા અને વિકાસ બંને માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કોંગ્રેસ પર પ્રહારસ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાણગુજરાત રિન્યુએબલ એનર્જીમાં આગળવૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત મજબૂત

આ એરપોર્ટ બનવાથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિકાસને મોટો વેગ મળશે. વડાપ્રધાનએ જણાવ્યું કે આ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટર દૂર છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ ગુજરાતના વિકાસ માટેની ફાઇલો અટકાવી રાખી હતી, જેને હવે આગળ વધારવામાં આવી રહી છે.

Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i

— Narendra Modi (@narendramodi) March 31, 2026

સુરક્ષા અને વિકાસ બંને માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

જાખોલ-ચેકરા ખાતે બનનાર એરપોર્ટ માત્ર નાગરિક સુવિધા પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા દૃષ્ટિએ પણ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. એરબેઝના વિકાસથી આ વિસ્તારમાં વેપાર, પ્રવાસન અને રોજગારીના નવા અવસર ઉભા થશે.

 કોંગ્રેસ પર પ્રહાર

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે વિપક્ષ દેશના વિકાસ કરતા રાજકીય લાભ મેળવવામાં વધુ રસ રાખે છે. તેમણે કહ્યું કે દેશને એકતા અને સહકારની જરૂર છે, પરંતુ વિપક્ષ ભય અને અફવાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાણ

વડાપ્રધાને પોતાના ભાષણમાં બનાસકાંઠાના લોકોના સ્નેહને યાદ કરતાં જણાવ્યું કે અહીંના ‘બાજરીના રોટલા અને લસણની ચટણી’નો સ્વાદ તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે જૂના કાર્યકરો સાથેના પોતાના સંબંધોને પણ યાદ કર્યા.

ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં આગળ

ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. Khavda Solar Park દ્વારા અંદાજે 4 ગીગાવોટ વીજળી ઉત્પન્ન થશે, જે ખેતી અને ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાને જણાવ્યું કે ‘શહેરી વિકાસ વર્ષ’ દરમિયાન ગુજરાતના વિકાસ માટેનું બજેટ ₹650 કરોડથી વધીને આજે ₹33 હજાર કરોડથી વધુ થઈ ગયું છે, જે રાજ્યના ઝડપી વિકાસનું પ્રતિબિંબ છે.

વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત મજબૂત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈને વડાપ્રધાને જણાવ્યું કે વિશ્વભરમાં ઇંધણની અછત અને મોંઘવારી વધી રહી છે, છતાં ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે. મજબૂત વિદેશ નીતિના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો અને મોંઘવારી નિયંત્રિત રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

TAGGED: @india, Airport Development, Banaskantha, Banaskantha Airport Announcement, Banaskantha District, Banaskantha news, Breaking news, CM Gujarat, Development Projects India, gujarat, Gujarat infrastructure news, Gujarat news, Gujarat Renewable Energy, gujarati news, India Development News, Infrastructure India, Jakhol Checkra Airport, Khavda Solar Park, Khawda Solar Park, Lakhni Development Work, latest news, Narendra Modi, Narendra Modi Gujarat Travel, news channel in india, newschannelinindia, North Gujarat Development, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Political News India, Politics, renewable energy, top news channel, topnews, UDAN Scheme, UDAN Yojana Airport, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત, ઉડાન યોજના, ઉડાન યોજના એરપોર્ટ, ઉત્તર ગુજરાત વિકાસ, ખાવડા સોલર પાર્ક, ખાવડા સોલાર પાર્ક, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમાચાર, ગુજરાત રિન્યુએબલ એનર્જી, ગુજરાત સમાચાર, જાખોલ ચેકરા એરપોર્ટ, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ, નવીનીકરણીય ઉર્જા, બનાસકાંઠા, બનાસકાંઠા એરપોર્ટ જાહેરાત, ભારત, ભારત વિકાસ સમાચાર, રાજકીય સમાચાર ભારત, લાખણી વિકાસ કાર્ય, વિકાસ પ્રોજેક્ટ્સ ભારત, હવાઈ મથક વિકાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે
Next Article આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં ઈરાનમાં સૈન્ય ઑપરેશન સંકેલી લેવાના ટ્રમ્પે આપ્યા સંકેત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?