click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
GujaratKheda

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

Last updated: 2026/06/20 at 4:33 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે પીપલગ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિશેષ રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ૫ વર્ષ પૂર્ણ થયેલ બાળકોને DPT 2nd Booster Dose તેમજ ૧૦ અને ૧૬ વર્ષની ઉંમરના બાળકોને Td Vaccine આપવામાં આવી હતી. રસીકરણનો મુખ્ય હેતુ બાળકોને વિવિધ ચેપી રોગો સામે સુરક્ષા પ્રદાન કરવાનો અને તેમના સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવાનો છે.

આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ તથા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ. પ્રેરણા ગ્વાલાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને રસીકરણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા બાળકોના સ્વસ્થ ભવિષ્ય માટે સમયસર રસીકરણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, RBSK ટીમ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી હતી. સૌના સહયોગથી કાર્યક્રમનું આયોજન સુચારુ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વાલીઓને પોતાના બાળકોનું સમયસર રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે, જેથી “સ્વસ્થ બાળક – સ્વસ્થ ભારત” ના સંકલ્પને સાકાર કરી શકાય.

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

વડતાલધામ ખાતે કેડીસીસી બેંકના નવનિર્મિત ATMનું લોકાર્પણ

દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત

TAGGED: @india, Breaking news, Child Health, Child Vaccination, Child Vaccination Campaign, Children Health Awareness, CM Gujarat, DPT 2nd Booster Dose, DPT Boosterdose, DPT બૂસ્ટરડોઝ, Dr Prerna Gwalani, Dr. Prerangwalani, gujarat, Gujarat Health News, Gujarat news, gujarati news, health department, Health News, Healthy Child Healthy India, Immunization Program India, india news, Kheda, kheda collector, latest news, Manishbhai Patel, Mayor Manish Patel, Nadiad, Nadiad Municipal Corporation, Nadiad Vaccination Drive, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Public Health Initiative, RBSK Team, RBSK ટીમ, Sardar Patel High School, Sardar Patel High School Piplag, Td Vaccine, Td Vaccine for Children, Td વેકસીન, topnews, topnewschannel, topnewschannelinindia, Universal Immunization Programme, Universal Vaccination Program, Vaccination Program, આરોગ્ય વિભાગ, આરોગ્ય સમાચાર, ગુજરાત આરોગ્ય સમાચાર, ગુજરાત સમાચાર, ચેપી રોગોથી સુરક્ષા, ડૉ પ્રેરણા ગ્વાલાની, ડૉ પ્રેરણાગ્વાલાની, નડિયાદ, નડિયાદ આરોગ્ય વિભાગ, નડિયાદ મહાનગર-પાલિકા, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નડિયાદ રસીકરણ કાર્યક્રમ, બાળ રસીકરણ, બાળ રસીકરણ અભિયાન, બાળ સ્વાસ્થ્ય, બાળકોનું સ્વાસ્થ્ય, ભારત, મનીષભાઈ પટેલ, મેયર મનીષભાઈ પટેલ, રસીકરણ કાર્યક્રમ, સરદાર પટેલ હાઈસ્કૂલ, સરદાર પટેલ હાઈસ્કૂલ પીપલગ, સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, સ્વસ્થ બાળક સ્વસ્થ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Next Article વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026
પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Gujarat Kheda જૂન 20, 2026
નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી
Gujarat Kheda જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?