કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ માં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો ના પ્રેરણાસ્ત્રોત ડાકોર શ્રી દયારામ બાપુ, તથા પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી અને સંસદ સભ્ય શ્રી દેવસિંહ ચૌહાણ તથા ગુજરાતના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંધવી એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તથા તથા દહેગામ વિધાનસભાના ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત પણ ઉપસ્થિત રહ્યા.
આ સમૂહ લગ્ન શોભા વધારવા માટે અતિથિ વિશેષ ખેડા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા ગુજરાતના પૂર્વ મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ તથા ,મહુધા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહ્યા તથા કઠલાલ તાલુકાના તમામ સરપંચ શ્રીઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા દ્વારા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં 115 નવયુગલો નવદંપતીઓને આશીર્વાદ આપવા અભીવૃદ્ધિ કરી.
આ સમૂહ લગ્નમાં આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટયું અને આશરે 40,000 થી વધારે માનવ મેરામણ આપ સમૂહ લગ્નનો શોભા વધારવા પધાર્યા.