Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ

પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ

પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ હતું . ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવાર માટેના આ મેડિકલ કેમ્પમાં એમ.ડી. ફિઝિશિયન , ઓર્થોપેડીક , યુરોલોજિસ્ટ અને જનરલ સર્જન ડોકટરો ઉપલબ્ધ હતા .
બી.પી , સુગર , હાર્ટ પ્રોબ્લમની ચકાસણી તેમજ ઘૂંટણનો ઘસરો અથવા તો કમરમાં ગાદીનો ઘસારો ના દર્દીઓ મુખ્ય ભાગે જોવાલ્યા હતા.
સવારથી બપોર સુધીમાં ૧૫૦ જેટલા દર્દીઓ નું રજીસ્ટ્રેશન થયુ હતુ.

બાઈટ ૧ : ચિરાગ જોષી , જનરલ એડમીન સોલ હોસ્પિટલ

બાઈટ ૨: ડો. મિસમ ઉનીયા , ઓર્થોપેડીક

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.