Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કઠલાલ તાલુકામાં ભાનેર ગામે ભાનેર પ્રાથમિક શાળા ના નવીન ઓરડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

કઠલાલ તાલુકામાં ભાનેર ગામે  ભાનેર પ્રાથમિક શાળા ના નવીન ઓરડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

આજરોજ કઠલાલ તાલુકાના ભાનેર ગામે પ્રાથમિક શાળાના નવીન મંજૂર થયેલ ના ઓરડા જે એક કરોડ ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત થનાર છે તેનું ખાતમુહૂર્ત કર્યું.

આ નવી ઓરડાના મુહૂર્તમાં આ પ્રસંગે 120- કઠલાલ કપડવંજ વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા જિલ્લા પંચાયત સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ તથા સરપંચ શ્રી સુધાબેન ,અશોકભાઈ સૌ સરપંચ શ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા.

 

 

રિપોર્ટર-રાજદીપસિંહ ચૌહાણ(કઠલાલ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.