click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Dang > સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.
DangGujarat

સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.

સાપુતારા-માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસનાં ઉતરાણ વાળા યુટર્ન વળાંકમાં ટ્રકની બ્રેક ફેઇલ થતાં બસને પાછળથી ટક્કર, મુસાફરોનો ચમત્કારિક બચાવ

Last updated: 2026/08/31 at 9:42 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

ડાંગ જિલ્લાના સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના ઉતરાણવાળા વળાંકમાં આજે ગુજરાત એસટી નિગમની નાસિક-સુરત બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના નાસિકથી સુરત તરફ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની નાસિક-સુરત બસ સાપુતારા-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ નજીકના ઉતરાણવાળા યુટર્ન વળાંકમાં પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે એસટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતાં ચાલકે ટ્રક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલો ટ્રક બસ સાથે અથડાયો હતો. ટક્કરના પગલે એસટી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતાં બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતને પગલે બંને વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર

સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ

કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ

પાટણના વૌવા ગામમાં જંગલી પ્રાણીનો હુમલો: મહિલાઓ-વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત

TAGGED: @india, Dang News Gujarati, Dang Road Accident, gujarat, Gujarat Road Accident, Gujarat ST Bus Accident, latest news, Malegaon Forest Rest House, Nashik Surat ST Bus Accident, Saputara Accident News, Saputara Malegaon Highway Accident, ST Bus Truck Collision, Truck Brake Fail

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 31, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વેરાવળમાં મહિલા સંચાલિત જુગાર ક્લબ પર LCBનો દરોડો, 13 મહિલાઓ ઝડપાઈ
Next Article પાટણના વૌવા ગામમાં જંગલી પ્રાણીનો હુમલો: મહિલાઓ-વૃદ્ધો સહિત 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, હુમલાખોરો ફરાર
Gujarat Surat સપ્ટેમ્બર 1, 2026
સુરતમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડનો કહેર: 8 વર્ષની બાળકી સહિત 3ના મોત, સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
Gujarat Surat સપ્ટેમ્બર 1, 2026
નડિયાદ ખાતે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં યોજાયો રાખી મહોત્સવ
Gujarat Kheda ઓગસ્ટ 31, 2026
કપડવંજનું ઐતિહાસિક અને પૌરાણિક નિલકંઠ મહાદેવ
Gujarat Kheda ઓગસ્ટ 31, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?