click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gir Somnath > ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો
Gir SomnathKheda

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

આ કાર્યક્રમ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલનું પ્રદર્શન કર્યું હતું.

Last updated: 2025/12/19 at 5:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા.

આઇજી વિધીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે પરેડનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, હોર્સ રાઇડિંગ ડિ્રલ, ડોગ સ્ક્વોડ ડિ્રલ, વેપન ડિ્રલ, મોબાઇલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડિ્રલ સહિત અનેક પ્રકારની ડિ્રલ રજૂ કરવામાં આવી હતી.

આ ડ્રીલ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા કરવામાં આવી હતી. ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાયું હતું. નિરીક્ષણ બાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

ખાસ કરીને, બસ હાઇજેક ડિ્રલમાં આતંકવાદીઓ દ્વારા એક મિની બસને હાઇજેક કરવામાં આવી હતી. ખેડા પોલીસે આ મિશનને ખૂબ જ કાર્યક્ષમતાથી પાર પાડ્યું. તેમણે આતંકવાદીઓને પકડીને બસમાં સવાર યાત્રીઓને સુરકિ્ષત રીતે છોડાવ્યા હતા, જે તેમની તાલીમ અને સજ્જતા દર્શાવે છે. આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઇજી વિધીબેન ચૌધરી, ખેડા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Kheda, kheda collector, kheda news, Kheda Police, Kheda Police Head Quarter, latest news, localnewsingujarat, Nadiad, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, આતંકવાદી, એલસીબી, ખેડા, ખેડા - નડીયાદ, ખેડા જિલ્લા, ખેડા પોલીસ, ખેડા પોલીસ હેડ ક્વાર્ટર, ખેડા હેડક્વાર્ટર, ડ્રીલ એસઓજી, મોક ડ્રિલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાહુલની તૂટેલી પરંપરા પ્રિયંકાએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’
Next Article રાજ્યસભામાં VB-G RAMG બિલને મંજૂરી, વિપક્ષનો જોરદાર વિરોધ અને હંગામો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?