ભારતના વિકાસના મૂળમાં દેશના શ્રમિક વર્ગનો ખૂબ મહત્વનો ફાળો છે, જેને ધ્યાને લઈ સરકાર દ્વારા અંત્યોદયા શ્રમિક સુરક્ષા યોજના બનાવવામાં આવી છે. જેનું લોન્ચિંગ ખેડા જીલ્લામાંથી 8 જુલાઈએ કરવામાં આવશે.
ત્યારે આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સમગ્ર ભારતભરમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરાશે.
રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)