Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

૧૩ વિધાનસભા સીટમાં થી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

૧૩ વિધાનસભા સીટમાં થી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર  ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો

દેશમાં ચુંટણીમાં ભાજપ નો પરાજય થયા પછી દેશમાં ૭ રાજ્યોમાં વિધાનસભાની ૧૩ સીટ ઉપર પેટાચૂંટણી થઈ જેમાં ૧૩ સીટ માંથી ઇન્ડિયા એલાયંન્સ નો ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થયો‌ હતો .

ભાજપ ની માત્ર ૨ સીટ ઉપર વિજય દેશમાં નફરતની રાજનીતિનો‌ ધોર પરાજય અને મહોબ્બત ની દુકાન નો જનતાએ સ્વીકાર કર્યો છે .
ભય ભુખ ભ્રષ્ટાચાર ની વાતો કરનાર ને ભાજપ ને જનતાએ સબક આપી દીધો‌ , ઇન્ડિયા એલાયંન્સ નો ભવ્ય વિજય થતાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રૂપાણી સર્કલમાં ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી વિજયોત્સવ મનાવવા માટે આતીશબાજીનો‌ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ ભાઇઓ તેમજ બહેનોએ ખાસ ઉપસ્થિતી આપી હતી .ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.