click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો
Gujarat

2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો

Last updated: 2025/06/12 at 10:50 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે.  કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલ્વે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી તકો ખુલશે.

Contents
આ પ્રોજેક્ટને મળી મંજૂરીકેમ ખાસ છે આ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટને મળી મંજૂરી

કોડરમા – બરકાકાના ડબલિંગ (133 કિમી)

આ વિભાગ ઝારખંડની મુખ્ય કોલસા ઉત્પાદન વિસ્તારમાંથી પસાર થાય છે. પટના અને રાંચી વચ્ચે સૌથી નાનો અને કાર્યક્ષમ  રેલ માર્ગ પણ છે.

બલ્લારી – ચિકજજુર ડબલિંગ (185 કિમી)

આ લાઈન કર્ણાટકના બિલ્લારી અને ચિત્રદુર્ગ જિલ્લા તથા આંધ્ર પ્રદેશના અંનતપુર જિલ્લામાં થઈને પસાર થાય છે.

આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ દ્વારા રેલવેની કાર્યકારી ક્ષમતા અને સેવાઓની વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો આવશે. આ યોજનાઓ વડાપ્રધાન મોદીના નવા ભારતના વિઝન સાથે અનુરુપ છે, જેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ છે.

કેમ ખાસ છે આ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ્સ રેલવે નેટવર્કમાં 318 કિમીનો વધારો કરશે. 7 જિલ્લાઓના 1,408 ગામડાઓની કુલ 28.19 લાખ વસ્તીને તેનો સીધો લાભ મળશે. આ માર્ગો કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ખાતરો, કૃષિ ઉત્પાદનો અને પેટ્રોલિયમ જેવા માલસામાનનું પરિવહન કરશે, જેનાથી વાર્ષિક 49 મિલિયન ટન વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.

You Might Also Like

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય

અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી

અમદાવાદ પ્લેન ક્રેશ પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી

33 ટકા મહિલા અનામતને મોટા સમાચાર, લાગુ પાડવાની તારીખ આવી સામે, સૂત્રોનો દાવો

TAGGED: Breaking news, guajrti news, indian railway, Ministry of Railways, newschannelinindia, oneindianews, railway, Railway project, topnews, રેલવે નેટવર્ક, રેલવે મંત્રાલય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થવા સંદર્ભે તાપી જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
Next Article હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ?, નાણાં મંત્રાલયે આપી સ્પષ્ટતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદ પ્લેન ક્રેશઃ ટેકઑફની 8 મિનિટમાં શું થયું, જાણો પાયલટને કેમ ના મળ્યો બિલકુલ સમય
Gujarat જૂન 12, 2025
અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
Gujarat જૂન 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ પ્રભાવિતોની મદદ માટે હું સતત મંત્રીઓ-અધિકારીઓના સંપર્કમાં: PM મોદી
Gujarat જૂન 12, 2025
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી જાણકારી
Gujarat જૂન 12, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?