Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 29°C

Rajkot

58 stories Updated ઓક્ટોબર 17, 2026

રાજકોટમાં બંગાળ જીતની ઉજવણી : MLA રમેશ ટીલાળાએ બંગાળી ગીત પર કર્યો ડાન્સ

પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયની ઉજવણીના પડઘા હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યા છે. રાજકોટમાં વસતા બંગાળી મૂળના લોકો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને આ જીતને ઉત્સાહભેર ઉજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાનું અનોખું અંદાજ…

· 2 min read

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેગા કાર્યવાહી : રાજકોટમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર, કરોડોની જમીન કબજામુક્ત

રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં મેગા ડિમોલિશન હાથ ધરી કરોડો રૂપિયાની સરકારી જમીન કબજામુક્ત કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને વોર્ડ નંબર 10, 11 અને 12માં…

· 2 min read

રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી

ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. સરકારી જમીન પર બાંધકામ,…

· 2 min read

ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું

ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય તાજેતરની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સ્થિતિ આવી હતી: ભાજપ: 8…

· 2 min read

રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ

રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં Yes Bank સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં મૌલિક રામજી કમાણી (કાલાવડ તાલુકા), કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરીયા (જામનગર) અને અનુરાગ ચંદુભાઈ…

· 2 min read

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રવાસ : દીક્ષાંત સમારોહોથી લઈને સામાજિક કાર્યક્રમો સુધી વ્યસ્ત કાર્યક્રમ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સરકારી કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પ્રવાસ 13 એપ્રિલથી 16 એપ્રિલ સુધી…

· 2 min read

ગુજરાતમાં કમોસમી વરસાદ અને પવનનો તાંડવ : કચ્છમાં વંટોળ, અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટા સાથે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા પછી કમોસમી વરસાદ અને તીવ્ર પવન ફૂંકાતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કચ્છના વડા અને પશ્ચિમ…

· 3 min read

ઉપલેટા મોજ નદી પુલ પર ગંભીર અકસ્માત: બેફામ કાર દિવાલ સાથે અથડાઈ, દંપતી અને બાળકનો ચમત્કારીક બચાવ

રાજકોટ જિલ્લાનાં ઉપલેટા ખાતે મોજ નદી પરના પુલ પર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ પસાર થતી કાર ડ્રાઈવરને ઝોકું આવતાં પુલની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. સદભાગ્યે કારમાં સવાર દંપતી અને એક બાળકનો આબાદ બચાવ…

· 2 min read

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન ડ્રાઈવ : 19 કુખ્યાતોની ધરપકડ, હર્ષ સંઘવીનો કડક સંદેશ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે કબજાઓ અને બાંધકામો સામે RMC દ્વારા સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી ગણાતી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ છે. આ કાર્યવાહી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે. પ્રથમ જ દિવસે 1,000થી વધુ ગેરકાયદે મકાનો…

· 3 min read

રાજકોટમાં ઐતિહાસિક બુલડોઝર એક્શન, જંગલેશ્વરમાં 1400+ મકાનો પર કાર્યવાહી

રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયેલા 1489 ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે આખરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં…

· 3 min read