Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Rajkot

58 stories Updated ઓક્ટોબર 17, 2026

રાજકોટ જિલ્લા પંચાયતનું ₹1193.36 કરોડનું બજેટ રજૂ, ગ્રામિણ વિકાસ, કૃષિ સુધારણા અને સામાજિક કલ્યાણ પર વિશેષ ફોકસ

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ માટે કુલ ₹1193.36 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના કારોબારી સત્ર દરમિયાન રજૂ થયેલા આ બજેટમાં ગ્રામિણ વિકાસ, કૃષિ ક્ષેત્રના સુધારણા, સામાજિક ન્યાય અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.…

· 3 min read

રાજકોટ આટકોટ દુષ્કર્મ કેસ: 45 દિવસમાં ફાંસીની સજા, ઝડપી ન્યાયનું ઉદાહરણ

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના અત્યંત હૃદયદ્રાવક કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કર્યા બાદ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ઘરપકડના 34 દિવસમાં આરોપીને દોષિત જાહેર…

· 3 min read

રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી, જેના કારણે લોકો ઊંઘમાંથી…

· 2 min read

સાંઢવાયામાં ગાયના મોત મામલે સરકાર એક્શનમાં, પરિસ્થિતિની દેખરેખ અને ત્વરિત પગલાં લેવા સૂચના

રાજકોટના સાંઢવાયા ગામે 70થી વધુ ગાયના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ગૌશાળામાં ગાયના મોત થતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે ટીમ સાથે ગૌશાળાની મુલાકાત કરી હતી. ખોળ ખાવાથી મોત થયાની પ્રાથમિક વિગત મળી રહી છે…

· 2 min read

આટકોટમાં રેપ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો; પગમાં ગોળી વાગતાં બોલ્યો—‘મારી ભૂલ થઈ, હવે ક્યારેય ગુજરાત નહીં આવું’

તાજેતરમાં રાજકોટના જસદણ જિલ્લાના આટકોટમાં એક ઘાતકી ઘટના સામે આવી હતી, જેમાં રામસિંગ નામના આરોપીએ એક શ્રમિક પરિવારની છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા પછી, 10 ડિસેમ્બરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, જ્યાં તેને પાંચ…

· 2 min read

રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને બીજી તરફ પોલીસે…

· 2 min read

રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓ દોડતા થયા, AQI 300ને પાર પહોંચી ગયો

ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી…

· 2 min read

રાજકોટમાં SIR ફોર્મને લઈ તંત્ર એલર્ટ, કલેક્ટર દ્વારા ઢોલ વગાડી જાગૃતિનો પ્રયાસ

રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલી SIR (Systematic Instructional Review) પ્રક્રિયા—જેમાં ઘરો સુધી જઈને ફોર્મ ભરીને પરત લેવાનું કામ થાય છે—તેને પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડવા વહીવટી તંત્રે અનોખી પદ્ધતિ અપનાવી છે. હાલમાં આ કામગીરી આશરે 86 ટકા સુધી પહોંચી છે,…

· 2 min read

ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા

રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં રામકથા 'માનસ વંદેમાતરમ્' લાભ મળનાર છે. જનહિત અને રાષ્ટ્રહિતનાં તમામ પાસાંઓને આવરી લઈ મોરારિબાપુ વ્યાસપીઠથી…

· 2 min read

રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત

રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમા માળે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ કોમ્પ્લેક્ષના પાંચમા માળે સોના અને ચાંદીના ઘરેણાંની બફિંગ તથા પોલિશિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક…

· 3 min read