બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટના સંયોજક અને બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ ભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સ ડિરેક્ટર સમદ્દીકી…










