Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન

સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં સુરત શહેરે ફરી એકવાર દેશભરમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે, ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરો વ્યવસ્થાપન) ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને સુરતને વધુ એક પ્રતિષ્ઠિત માન મળ્યું છે. આ ઉપલબ્ધિની ઉજવણી માટે…

· 3 min read

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા

સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, યુવતી કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને બાળકોને ટ્યુશન પાઠવતી હતી. પોલીસે…

· 2 min read

ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા

સુરત રેન્જ આઈજી અને સાઇબર ક્રાઈમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતમાં વિસ્તૃત થયેલું એક મોટું આંતરરાષ્ટ્રીય સાઇબર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ચાઈનીઝ ગેંગની સાથોસાથ દેશભરના કેટલાક ઠગો સંડોવાયેલા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 8 લોકોના નેટવર્કને પકડી…

· 3 min read

સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ

સુરત શહેરમાં એક દુઃખદ અને હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે. ભાઠા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં જનરેટર ચાલુ હોય અને વેન્ટિલેશન ન હોય એટલે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો,…

· 2 min read

અલૂણા વ્રતમાં 1111 દીકરીઓને કરાયો શણગાર, હાથમાં નિઃશૂલ્ક કરાયા નેઈલ આર્ટ

ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓને ભગવાનનું રૂપ માનવામાં આવે છે અને કહેવાય છે કે, "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતાઃ", એટલે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. એ વિચારસરણી અંતર્ગત દીકરીઓ નાની ઉંમરથી જ ધાર્મિક વિધાનમાં સહભાગી બને…

· 3 min read

સુરતમાં પૂર બાદ ચોતરફ ગંદકીના ગંજ, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ

સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમયસર નિકાલ ન થવાથી હવે રોગચાળો ફેલાય તેવી ભારે…

· 2 min read

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

ટેક્નોલોજીના આ યુગમાં જ્યારે લોકો ડિજિટલ પેમેન્ટ્સ, વીડિયો કોલિંગ, ઓનલાઇન બેન્કિંગ અને સોશિયલ મીડિયા જેવી સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં સુરત શહેરમાંથી સામે આવેલી ઘટના એ ચોંકાવનારી છે, જેમાં…

· 3 min read

સુરત ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તેનો ઘણો આઘાર માર્કેટ પર રાખે છે. –  સી.આર.પાટીલ આજની પેઢી આવનાર પેઢીમાટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી છે. –  સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટી…

· 2 min read

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ…

· 3 min read

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર

મહાત્મા ગાંધી વિધાલય, લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬ બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા જ સાક્ષર કરવામાં…

· 3 min read