Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

માનવ ઉત્થાન સેવા સમિતિ, શ્રી હંસ સુખ ધામ આશ્રમ, બારડોલી દ્વારા “સદ્ભાવના સમેલન” તા. 24 નવેમ્બર 2024 રવિવાર ના રોજ સાંજે 6 થી 9 કલાક દરમિયાન બારડોલી ખાતે યોજાશે.

શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિને પ્રાતઃ બ્રહ્મ મુહુર્તમાં એક દિવ્યજ્યોતિનું પ્રાગ્ટય થયુ. ગુણ અને દિવ્યતાના દર્શન કરતા, કુળગુરૂ અને જ્યોતિષીયોએ આ…

· 2 min read

સચિન લાજપોર સ્થિત નાનાવાડી રેસ્ટોરન્ટના માલિક ને કેમ સચીન પોલીસ મથકનો સ્ટાફ છાવરી રહ્યો છે?

લાજપોર સ્થિત આવેલ નાનાવાડી ચિકન હોટલ ના માલિક યુસુફ સુલેમાન વિરુદ્ધ કેમ પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું? સચિન પોલીસ વિભાગે માત્ર ગૌવંશ વહેંચનાર અને ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ જ કાર્યવાહી કરી હોટલના માલિક વિરુદ્ધ કાર્યવાહી ક્યારે! શું સચિન પોલીસ સ્ટેશન…

· 3 min read

હિન્દૂ સમાજ ની લાગણી દુભાઈ અને વૈમનસ્ય ફેલાય તેવો પત્ર વાયરલ થયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાલતી સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસ નામની સંસ્થા દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં હિન્દૂ સમાજ ને ટાર્ગેટ કરી ને આ પત્ર વાયરલ કરવામાં અને ફેલાવવા માં આવ્યો હતો તેમાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ અને વૈમનસ્ય…

· 1 min read

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો

સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે ત્યારે સુરત શહેરમાં ગૌશાળા અને ગૌરક્ષાના…

· 2 min read

છેલ્લા ૧૦ વર્ષથી બારડોલીના મહેશભાઈ વિઠલાણીની અનોખી સેવા.

સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય રહી છે, વિરપુરમાં ભાવિકો માટે ઠેરઠેર સેવાના…

· 1 min read

સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .

સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે 169- બારડોલી વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સમારંભ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો .બારડોલી ના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે યોજાયો હતો .જેમાં બારડોલી વિધાનસભામાં સમાવિષ્ઠ બારડોલી તાલુકો ,બારડોલી નગર અને ચોર્યાસી તાલુકાના…

· 1 min read

સુરત ના સચિન પારડી ખાતે ગોપાષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ગૌરક્ષક ગભરુ ભરવાડ ના માર્ગદર્શન મુજબ કાર્તિક સુદ અષ્ટમીના રોજ સાંજે 7:00 વાગે સચિન પારડી ખાતે બજરંગ બલી મંદિરે ગોપાષ્ટમી ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉધના જિલ્લા ભેસ્તાન પ્રખંડ અને ઉધના જિલ્લાના કનકપુર પ્રખંડ આમ બે…

· 1 min read

દક્ષિણ ગુજરાતમાં કસાઈઓ બેફામ બન્યા કસાઈ ખાટકીઓને જેમ મજા આવે તે રીતે ગૌ માતા તેમજ ગૌ વંશ ની હત્યાઓ કરી રહ્યા છે

કસાઈ ખાટકીઓ નોનવેજ રેસ્ટોરન્ટ માં અન્ય માંસ ની જગ્યાએ ગૌ માંસ પીરસી રહ્યા છે : ગૌ રક્ષક એવીજ એક ઘટના સુરત ના સચિન વિસ્તારમાં આવેલ લાજપોર ગામ સ્થિત પ્રખ્યાત હોટલ નાનાવાડી હોટલ ખાતે બની હતી. સુરત ના નીડર ગૌ રક્ષક…

· 4 min read

જય શ્રી રામ જય ગૌ માતા સુરત ના સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિસદ ઉધના જિલ્લા સચિન kankapur પ્રખંડ અને ગૌ રક્ષા વિભાગ ગૌ રક્ષક ગભરૂ ભરવાડ દ્વારા ગોપાષટમી ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે

સચિનના પારડી કણદે વિસ્તારમાં આવેલ બજરંગબલી મંદિરે ખાતે ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે કાર્તિક સુદ અષ્ટમી ના રોજ એટલે કે સાંજે 7:00 વાગે ગૌ માતાની પૂજા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષક ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં…

· 2 min read

અલથાણ પોલીસ ટીમ ની પ્રશંસનીય કામગીરી સામે આવી

પોતાના આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવનાર બે આરોપીને પકડી પાડતી અલથાણ પોલીસ સ્ટેશન ની ટીમ સુરત ના અલથાણ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળતા અલથાણ આગમ શોપિંગ સેન્ટર પાસે એક દુકાનમાં ઓનલાઇન ડેટા એન્ટ્રી ના કામની આડમાં કોલ…

· 2 min read