Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

વાલોડ બુહારી ઇન્ટર સ્ટેટ હાઈવે પર ગોલણ ગામની સીમમાં રોડ ની બાજુમાં ઈંટના ભઠ્ઠા વાળા નું દબાણ

વાલોડ બુહારી ઇન્ટર સ્ટેટ હાઈવે પર ગોલણ ગામની સીમમાં રોડ ની બાજુમાં  ઈંટના ભઠ્ઠા વાળા નું દબાણ

ઈટ બનાવવા માટે વાપરવામાં આવતું કાચું મટીરીયલ રોડની બાજુમાં નાખવામાં આવ્યું છે

હાઇવે પર જતા વાહનોને અકસ્માત થવાનો ભઈ રહે છે

ઈટના ભઠ્ઠા પર માટીના પણ મોટા ઢગલા કરવામાં આવ્યા છે

હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડની બાજુમાં કરવામાં આવેલા ઇટના ભઠ્ઠા વાળાના દબાણો દૂર કરવામાં આવશે કે નહીં ??

ગોલણ ગામની સીમમાં ઇટના ભઠ્ઠા વાળા હોવાથી ગોલણ ગામના સરપંચ , તલાટી કે વાલોડ મામલતદાર દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરાશે કે નહીં એ આવનારા સમયમાં જોવાનું રહ્યું

 

રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.