Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા વિવાદ, મિલકત વેચાણ સામે ઉગ્ર વિરોધ

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સામે પોતાની માંગણીઓ…

· 3 min read

વડોદરામાં POCSO કેસમાં કડક ચુકાદો : સગીરાને ભગાડનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, ₹50 હજાર દંડ

વડોદરા શહેર પોલીસના “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2024માં ગૌરવ્રતની પૂજા માટે ગયેલી સગીરાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ દાખલ થયેલા પોક્સો (POCSO) એક્ટના ગંભીર ગુનામાં નામદાર કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી…

· 2 min read

વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે પાલિકાને અંદાજે ₹4,861 કરોડની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના…

· 2 min read

વડોદરામાં કરજણ નજીક NH-48 પર ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2…

· 2 min read

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતી, સુરક્ષા પ્રશ્નો ઊભા થયા

વડોદરાની વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે શનિવારે ગંભીર સુરક્ષા ઘટના બની છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહિલા કાર્યકરો વિદ્યાર્થીનીઓ બપોરના સમયે કેન્ટીનમાં બેઠાં હતા, ત્યારે બહારથી આવેલા ત્રણ યુવાનોમાંની એકે એક વિદ્યાર્થીનીની છેડતી કરી. ઘટના બાદ…

· 2 min read

વીમાના પૈસાની લાલચમાં હત્યા, આરોપી રમીઝ શેખને સાથી રાખી કરાયું હત્યાનું રિકન્સ્ટ્રક્શન

વડોદરાના અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી હલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારભર્યા કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલામાં જે સત્ય બહાર આવ્યું છે, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક મહિલાની સગી…

· 2 min read

ગોધરા બાદ વડોદરામાં ઉપદ્રવ : હિંદુ વિસ્તારમાં પથ્થરમારો-તોડફોડ, 50ની અટકાયત

ગોધરા પછી વડોદરામાં પણ સામ્પ્રદાયિક તણાવનું માહોલ સર્જાયો છે, જ્યાં મુસ્લિમ ટોળાં દ્વારા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે ભારે ઉત્પાત મચાવાયો હોવાનો આરોપ છે. અહેવાલો મુજબ, શુક્રવારે જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં જૂનીગઢી વિસ્તારમાં ભેગા થયા અને…

· 3 min read

વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે મુખ્ય આરોપી જુનેદની અમ્મી સાદિકા સિંધીની પણ ધરપકડ

વડોદરામાં ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઈંડાં ફેંકવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં જ મુખ્ય આરોપી જુનેદ સલીમ સિંધીની પૂછપરછ દરમિયાન…

· 2 min read

વડોદરામાં તણાવ: ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકાતા હંગામો, શંકાસ્પદોની ધરપકડ

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 26મી ઓગસ્ટની વહેલી સવારે બનેલી ઘટનાએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ ઊભું કર્યું છે. નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવે છે, જે દરમિયાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના પૂર્વે ભક્તિપૂર્ણ…

· 2 min read

વડોદરા: ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, એકને ગંભીર ઇજા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર કેમ્પસમાં હંગામો અને દહેશતનો માહોલ ઊભો થયો. માહિતી અનુસાર, આ વિવાદ કોઈ વ્યક્તિગત અપ્રેમભર્યા મુદ્દાને લઈને શરૂ થયો હતો, જે…

· 2 min read