દુબઈમાં યોજાયેલી ચેમ્પિયન ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવી ચેમ્પિયન બનતા ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી
મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ બાઈક અને કાર સ્વરૂપે નગરમાં રેલી કાઢી વાલોડ ચાર રસ્તા અને બજાર ફળિયામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી..
ભારત માતાકી જય ના નારા સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.