Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા

નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા

નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવાણ થયેલ રસ્તાઓને ફરી બનાવવાની કામગીરી R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આ શરૂ થયેલ કામની સ્થળ મુલાકાત લઈ R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયરોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.

જેમાં કારોબારી ચેરમેન પરીનભાઈ, R & B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.