click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન
GujaratSurat

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ડાયમંડ સિટીએ ડંકો વગાડ્યો, સુપર લીગમાં સુરતને સ્થાન

Last updated: 2025/07/17 at 3:55 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં સુરત શહેરે ફરી એકવાર દેશભરમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રાખ્યું છે, ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરો વ્યવસ્થાપન) ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને સુરતને વધુ એક પ્રતિષ્ઠિત માન મળ્યું છે. આ ઉપલબ્ધિની ઉજવણી માટે સુરતના મેયર દક્ષેશ માવાણી અને મનપા કમિશનર વિશેષ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.

મેયર દક્ષેશ માવાણીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, “સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સુરતે પહેલો ક્રમ મેળવ્યો હતો, અને 2024માં પણ ‘સ્વચ્છ સુપર લીગ’ જેવી પ્રતિસ્પર્ધામાં સુરતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સફળતા માત્ર સરકારી તંત્ર માટે નહીં પણ સમગ્ર સુરત શહેરના નાગરિકો માટે ગૌરવની વાત છે. હું તમામ સુરતીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવુ છું, જેમણે સફાઈને લઈને ઉત્સાહપૂર્વક સહભાગીતા આપી છે.” તેમણે ખાસ કરીને મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું પણ આભાર માન્યું, જેમના અવિરત પરિશ્રમ અને પ્રતિબદ્ધતાથી સુરત શહેર સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે.

#WATCH | Delhi: Gujarat's Surat secured the second position in the Super Swachh League category. Ahmedabad emerged as India’s cleanest big city (population more than 10 lakh).

Gujarat Minister Rushikesh Patel received the award on behalf of the government.

President Droupadi… https://t.co/F2DzRwCiGr pic.twitter.com/OtV58Xxf3v

— ANI (@ANI) July 17, 2025

સુરત મહાનગરપાલિકાની અદ્યતન ટેક્નોલોજી, દિવસ-રાત કામ કરતું સફાઈ તંત્ર, ડોર-ટુ-ડોર કચરો સંગ્રહ સેવા, કચરાનું વિજ્ઞાનસૂત્રે વિભાજન અને સારવારની સુવિધાઓ, તેમજ નાગરિકોની જાગૃતિ અભિયાનો જેવા પ્રયાસો આજે રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાના પાત્ર બન્યા છે. સુરતનો આ દેખાવ કેવળ એક એવોર્ડ નથી, પણ શહેરી વ્યવસ્થાપન અને નાગરિક સહભાગિતાનો જીવંત ઉદાહરણ છે.

શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે નંબર 1 સુરત માટે શહેરીજનો, અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓનો અમે આભાર માનીએ છીએ, ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત, ઇન્દોર અને નવી મુંબઈ. મને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે તો સુરત અને ઇન્દોર વચ્ચે 1 નંબર માટે બે ભાગ પડ્યા હતા.આ પહેલી વખત ત્રણ સીટીને સાથે રાખીને સુપર સીટી લીગ જે ભારત સરકારે ડીકલેર કરી છે.

#WATCH | Delhi: Gujarat Minister Rushikesh Patel says, "…This time, Ahmedabad has got the first place (in the cleanest big city category), and along with it, Gandhinagar and Surat have also won the award. It should not be limited to only big cities or small towns, but this… https://t.co/cs2RoN0WBW pic.twitter.com/yQKgCGWZyh

— ANI (@ANI) July 17, 2025

આપણે ઇન્દોર કરતા પણ 60 જેટલા પોઈન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સીટીની અંદર પહેલો નંબર આપણો છે એટલા માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર લીગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે એના માટે બનતા દરેક પ્રયન્ત આપ કરશો એવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ.

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Collector of Surat, Diamond City, Diamond City Surat, gujarat cm, gujarati news, latest news, news channel in india, oneindianews, plastic solid waste management, Super League, surat, Surat city, top news, ડાયમંડ સિટી, સુરત, સુરત જિલ્લા, સુરત મહાનગરપાલિકા, સુરત શહેર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા સર્વેક્ષણ 2025

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
Next Article ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?