‘ગોડેસ ગ્લો જ્યુસ’ ના મુખ્ય ઘટકો અને તેમની અસર:
1️⃣ બીટ – લોહીને શુદ્ધ કરે છે, ટોક્સિન્સ દૂર કરે છે અને ત્વચાને નેચરલ ગ્લો આપે છે.
2️⃣ આમળા – વિટામિન C થી ભરપૂર, કોલાજન ઉત્પાદનને વધારશે અને ત્વચાને યુવાન રાખશે.
3️⃣ ગાજર – વિટામિન A થી સમૃદ્ધ, જે ત્વચાને મોઇશ્ચરાઈઝ રાખે અને નેચરલ ગ્લો આપે.
4️⃣ આદુ – એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર, જે શરીરને ડિટોક્સ કરે.
5️⃣ હળદર – એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક અને એન્ટી-ઓક્સીડન્ટ, ત્વચાની સમસ્યાઓ દૂર કરે.
‘ગોડેસ ગ્લો જ્યુસ’ પીવાથી ફાયદા:
ત્વચાની ચમક અને હેલ્ધી ગ્લો
શરીરમાંથી ટોક્સિન્સ કાઢી નાખે (ડિટોક્સિફિકેશન)
આંતરડાને સ્વચ્છ અને હેલ્ધી રાખે
બ્લડ સાક્યુલેશન સુધારે