Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે ચલાવતી કારે ગાય ને ઉડાડી , કારમાં બિયરના ટીન મળ્યા

પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે ચલાવતી કારે ગાય ને ઉડાડી , કારમાં બિયરના ટીન મળ્યા

પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે ગાય ને ઉડાડી , કારમાં બેસેલા અન્ય ત્રણ શખ્શો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે એકને પોલીસ દ્વાર ભરતનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો .

રાત્રીના સમય ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સફેદ કલરની સ્વિફ્ટ કારે ગાય સાથે ધડકાભેર ભટકાડી હતી , કારની અંદર બિયરના ટીન મળી આવ્યા હતા અને કાર ચાલક પીધેલી હાલતમાં કાર ચલાવતો હતો .
કાર ભટકાતાં ની સાથે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તેમજ તેમના કહેવા પ્રમાણે કારમાં ચાર શખ્સો હતા જેમાંથી ત્રણ ભાગી છૂટયા હતા જ્યારે એક ની પોલીસે અટકાયત કરી હતી .
ઈજાગ્રસ્ત ગાય ને માનવતા ગૌશાળા દ્વારા લઈ જવાઈ હતી .

 

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.