દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહેલું બજેટ હતું નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યા હતા ત્યારે પણ બધા અનુપાનો બાંધવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં આવા સમયમાં મતદારોને રિઝવવા કે લલચાવવાના પ્રયાસો થતાં હોય છે પણ વર્તમાન સરકાર તેવું કરવાથી દૂર રહી છે. સારી વાત છે બબ કી બાર વારસો કે પારનો મંત્ર લઇને ચૂંટણીના મેદાનમાં મુકાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને સરકારે છેલ્લા દસ વર્ષમાં જે કાર્યો કર્યા છે તેના પર ભરોસો છે સમય બદલાયો છે. મતદારો અગાઉની સરખામણીમાં ઘણા ડાહ્યા અને હોશિયાર છે તેઓ દેશના વિકાસને ખુલ્લી આંખે જુષે છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના લમણામ એક કલાકના બજેટ ભાષણમાં સરકારે કરેલા કામોની વિગતવાર વાત કરી અને દેશના સર્વાગી વિકાસ માટે સરકારે શું કર્યું એની રૂપરેખા રજૂ કરી હતી અંદાજપત્ર વિશે આમ તો એવું કહેવાય છે કે, બે આંકડાની એવી ઇન્દ્રજાળ છે જે સામાન્ય લોકોની સમજમાં નથી બાવતો લોકોને મોટા ભાગે સરકારના બજેટમાં ઇનમ ટેક્સ સ્લેબમાં રસ હોય છે. આ વખતના વચગાળાના વજેરમાં આવડવેશના માળખામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અલબત, સ્ટાર્ટ અપ્સ માટે કેટલીક રાતોની જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાન નિર્મલા સીતમણે કહ્યું કે, ચૂંટણી પછી જુલાઈ મહિનામાં રજૂ થનારા બજેટમાં તેઓ વિકાસનો નવો રોડમેપ આપરો આ વાત પણ એવું પ્રતીત કરાવવાનો જ પ્રયાસ છે કે નેકસ્ટ બજેર પણ અમારી સરકાર જ રજૂ કરવાની છે.
વડાપ્રધાન મોદીની કામગીરીના કારણે 25 કરોડ લોકો ગરીબીથી મુક્ત થયા છે મહિલાબો, યુવાનો, ખેડૂતો ઉધોગપતિઓ સહિત તમામ લોકોનો વિકાસ થયો છે. આ વખતે બજેટ સત્રની શરઆત જ નારી વંદનાથી થઇ હતી. બજેટમાં પણ લખપતિ 00ની વાત નિર્મલા સીતારમણે કરી અને સરકારે લોકસલા અને રાજ્યસભામાં મહિલાઓ માટે કરેલી અનાપતની જોગવાઈને પણ યાદ દેવડાવી એક કરોડ મહિલાઓને લખપવિ દીદી બન્યવવામાં આવી છે અને હવે સરકારે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો નિર્ધાર કર્યો છે મહિલાબીને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે રસીટકણ વધારવાની વાત પણ તેમણે કરી દેશમાં ઈનકમટેક્સ ભરનારાઓની સંખ્યા વધી છે એ વાત તો સર્વવિદિત છે કે, દેશમાં જે કંઇ વિકાસ કાર્યો થાય છે એ લોકો પાસેથી ટેક્સ પેટે મળતા નાણાંમાંથી જ થાય છે. નિર્મલા સીતારમણે કરણતાઓનો આભાર માન્યો અને કર્યુ કે, દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે ખેતી, ડેરી, મત્સ્યોધોગ ટ્રાન્સપોર્ટસન સહિતના ક્ષેત્રો માટે તેમણે સરકારની યોજનાઓની વાત કરી. કોવિક ઉપરાંત આતંરરાષ્ટ્રીય સમીકરણોમાં જે ફેરફારો થયા છે એના કારણે દુનિયાના અનેક દેશો સંકરોનો સામનો કરી પણ છે. એવા સંજોગોમાં પણ ભારતે વિકાસ તરક મંડપ આગેકૂચ ચાલુ રાખી છે.
બગાઉના સમયમાં રેલવેનું બજેટ બદલગ રહેતું હતું. વર્ષ 2016માં રેલવે બજેટનો શવવંશ પણ જનરણ બદેરમાં કરી લેવામાં ખાળી હતી. 2017માં સંયુક્ત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું નાણા પ્રધાન નિર્મલા સીતરપણે રેલવેની યોજનાઓ વિશે કહ્યું કે, માદળવાન માટેના કોરિડોરથી માંડીને લોકોને પણ સરળતા રહે એ માટેની યોજનાઓ સરકારે બનાવી છે. રેલવેના 40 હજાર સામાન્ય ડવશ્વને વરે ભારત કક્ષાના બનાવવામાં આવરો ટાવર ટુ અને ટાયર ઘી કથાના શહેરોને હી હવાઈ માર્ગ સાથે જોડવામાં શાવશે રામ મંદિર અને ધાર્નિક રૂશિયનો ઉલ્લેખ પણ તેમણે કાર્યો બજેટ વખત શું સસ્તુ થાણે અને શું મોંઘું વધે તેની વાતો પણ બહુ થતી હોય છે. આ વખત એવું ખરા 10 નથી હજુ તંતી નાથી નાની વિગતો ધીમે ધીમે બહાર આવશે પછી બજેટની બારીકાઈઓની જાણકારી મળશે.
ભૂતપૂર્વ વડાપ્રધાન લાડબાપુર શાસ્ત્રીના જય જવાન જય કિસાન અને ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જય જવાન જય કિશાન અને જે૫ પિંજ્ઞાન વ્યદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય જવાન જય કિસાન જય પિજ્ઞાન અને જય અનુસંધનનો મંત્ર આપ્યો છે. મોદીના આ વિઝનને પાનમાં રાખીને સરકારે રિસર્યને શ્રેય આપવા માટે પાણ યોજના બનાવી છે. Docs IH વર્ષd neવારે સાત વાઇરી 10 આઇઆરી, પણ હજીર આદારીબાઈ સાત આઇઆઇએમ 15 એઇપ્સ અને 100 યુનિવર્સિટી બનાવી છે ડૉક્ટર બનવા માંગતા યુવાનોનું સપનું પૂરું કરવા માટે પણ સરકાર રાજામ છે. ીવાઓલ્ડ વાત કરીએ તો સરકાર લોકો મારે શું કરવાની છે એના કરતા આ વખતે સરકારે લોકો માટે શું કાર્યું છે તેની વાત વધુ કરવામાં આવી છે. નિમંતા સીતારપણની દરેક મરાવતી વાન થખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સાાદો પારલી થપાપાપીને જહેશતોને વધાવતા શકતા.
આ બજેટ વચગાળાનું હતું એટલે આમ પણ એમાં એક હદથી વધુ કઈ નહી હોય એવી બધાને ખબર જ હતી. જો કે, આ બજેટથી સરકારનું વિકાસનું વિઝન તો ઉિયર થયું જ છે. ખોટી વાતો, ખોરી ાલથી અને ખોટા દાવાઓથી દૂર રહી સરકારે વિકાસને જ આપળે ઘર્યો છે. હવે દેશમાં ધીમે ધી ચૂંટણીનું વાતાવરણ જાપવાનું છે. બજેટમાં દેશમાં યોજાયેલા જી-20 અધિવેશન અને દુનિયામાં ભારતના વધતા (બદલતી આઘેરી વાત કરવામાં આ આવી એ વાતથી તો કોઈ ઈનકાર કરી શકે એમ નથી કે આજના સમયમાં દુનિયાનો કોઇ દેશ ભારતની અવગણના કરી રશકે એમ નથી અમેરિયા સહિત તમામ દેશોની નજર ભારત પર મંડાયેલી છે.
આજે આપણો દેશ દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. આવનાસ થોડા વર્ષોમાં ભારત જાપાન અને જર્મનીને પણ પાછળ રાખીને અમેરિકા તથા થીન પછી ત્રીજા નંબરની ઇકોનોમી બની જવાનું છે. બ્રિટન સહિત અનેક દેશ ભારત સાથે ફ્રી ટેડ એપ્રીમેન્ટ કરવા તરફ આગળ વધી ામ છે. ભારતના વજૂદે ઈનવામાં નવો મુકાય હાંસલ કર્યો છે. ભારત હવે કોઇથી કરતું નથી કે કોઇની શરમ સસ્તું નથી અમેરિકા મિત્ર દેશ છે પણ ભારત તેને આંખ મીંચીને કોલો કરતું નથી આપણા દેશે અમેરિકાના દુશ્મન રશિયા અને ઇરાન સાથે પણ સંબધી જાળવીને એવો મેસેજ આપ્યો છે કે, અમે તટસ્ય છીએ અને કોઈના હાથા બનતા નથી. ભારત સાથે દુનિયાના દેશો ઉપાર વધારી રહ્યા છે ત્યારે દુનિયાની નજર પણ ભારતના બજેટ પર રહે છે ભારત ઈનાાસ્ટ્રક્ચર માટે કેવા કેવા પગલાંઓ ભરે છે એ પણ દુનિયા નિહાળી રહી છે. વચગાળાના બજેટમાં જે બાકી રહ્યું છે એ જુલાઈ મહિનામાં રજૂ થનારા વજેરમાં જોવા મળે એવી પૂરી શકયતાઓ રહે છે. દેશ હવે ચૂંરાણીના રંગે રંગાવાનો છે. ભારતીય જનતા પક્ષે તો ચૂંટણીની તૈયારીઓ ક્યારનીચે શરૂ કરી દીધી છે. બજેટમાં પણ એ જ વાત દોહરાવવામાં આવી હતી કે સરકાર સબ કા સાથ અને સબ કા વિકાસમાં જ માને છે.