click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?
Gujarat

ઇરાન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં G7 દેશ, જાણો ઇઝરાયલને અમેરિકાએ શું આપ્યો સંદેશ?

ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી

Last updated: 2024/10/03 at 3:53 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈરાન તરફથી ઈઝરાયલ પરના મિસાઈલ હુમલા બાદ G7 દેશોએ બુધવારે તણાવ ઓછો કરવા ઈમરજન્સી બેઠક બોલાવી હતી. વાતચીત દરમિયાન G7 નેતાઓએ ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલાની આકરી નિંદા કરી હતી. G7માં સામેલ નેતાઓ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયલને અમેરિકાએ પણ કડક સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ ઇઝરાયલને સમર્થન આપી રહ્યા છે, પરંતુ જો ઇઝરાયલ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.

G7 નેતાઓએ કહ્યું કે તેઓ હજુ પણ મધ્ય પૂર્વમાં રાજદ્વારી ઉકેલ માટે આશાવાદી છે. તેમને આશા છે કે આ સંઘર્ષને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. G7 નેતાઓએ બુધવારે મિડલ ઇસ્ટમાં સંકટ પર ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી હતી પરંતુ કહ્યું હતું કે રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. જ્યોર્જિયા મેલોનીએ G7 ની અધ્યક્ષતા કરી હતી.

G7 નેતાઓએ કહ્યું કે યુદ્ધ કોઈના હિતમાં નથી અને રાજદ્વારી ઉકેલ હજુ પણ શક્ય છે. G7માં ઈટાલીની સાથે અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાનનો સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન ઈરાન પર નવા પ્રતિબંધો લાદવામાં સામેલ હતા.

યુદ્ધની અણી પર મિડલ ઇસ્ટ

ઈઝરાયલ પર હુમલો કરીને ઈરાને સમગ્ર મિડલ ઇસ્ટને મોટા યુદ્ધની અણી પર લાવી દીધું છે. આ દરમિયાન ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું છે કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. આ નિવેદન અત્યારે ખૂબ મહત્વનું છે કારણ કે મંગળવારે રાત્રે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે ઈરાનને સીધો જવાબ આપ્યો નથી. પરંતુ આ પછી મોટા યુદ્ધનો ભય વધી ગયો છે. ઇટાલીના પીએમ મેલોની દ્વારા G7ની ઇમરજન્સી બેઠક બોલાવવામા આવી હતી.

ત્યારબાદ વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કર્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે જી7 નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં ઇરાનના ઇઝરાયલ પરના હુમલાના જવાબમાં નવા પ્રતિબંધો લગાવવા પર નિર્ણય લેવામાં આવ્યો હતો.  બાઇડને કહ્યું કે તે ઈરાની પરમાણુ સ્થળો પરના હુમલાને સમર્થન આપશે નહીં, કારણ કે ઈઝરાયલે બેલિસ્ટિક મિસાઈલ હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું છે. તેમણે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદવાની પણ વાત કરી હતી.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: america, G7, G7 countries preparing, IRAN, ISRAEL, oneindia, oneindianews, oneindianewsgujarat, topnews, topnewschannelinindia, ઈઝરાયલ, ઈરાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 3, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં
Next Article શહેર કોંગ્રેસ આજ થી દિવાળી સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બેસી દર્દીઓ ને પડતી હાલાકી નો ઉકેલ લાવશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?