click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી
Gujarat

Gen-Z વિરોધ પ્રદર્શનોથી માનસરોવર યાત્રા પર અસર, ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઈઝરી

નેપાળમાં આ સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઝેન-જી પ્રદર્શન ભારતને પણ અસર કરી રહ્યું છે. આ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા અને તિબેટમાં ફસાયેલા લોકો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Last updated: 2025/09/11 at 12:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

નેપાળમાં ચાલી રહેલા ઝેન-જી વિરોધ પ્રદર્શનને કારણે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજકીય અસ્થિરતા એટલી વધી ગઈ છે કે અનેક મંત્રીઓ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ રાજીનામાં આપી દીધા છે. રસ્તાઓ પર સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં આ હિંસક આંદોલનમાં લગભગ 30 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત સાથે જોડાયેલી કૈલાશ માનસરોવર યાત્રા પર પણ પડી રહ્યો છે, કારણ કે યાત્રીઓમાં એક મોટી સંખ્યા એવા છે, જેઓ નેપાળ મારફતે તિબેટ પહોંચે છે. હાલ તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં અનેક ભારતીય યાત્રાળુઓ ફસાઈ ગયા છે, જેના કારણે ચિંતા વધી રહી છે.

Advisory for Indian citizens currently stranded in Tibet Autonomous Region, People’s Republic of China while undertaking the Kailash Mansarovar Yatra organized by private tour
operators via Nepal. pic.twitter.com/HlqYYPeeGo

— India in China (@EOIBeijing) September 10, 2025

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફસાયેલા યાત્રાળુઓએ ગભરાશો નહીં, પરંતુ સતર્કતા અને સાવચેતી રાખવી જોઈએ. તિબેટ ઊંચાઈવાળો વિસ્તાર હોવાથી ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને ભૂપ્રદેશ મુશ્કેલ છે, એટલે યાત્રાળુઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો તરત જ તબીબી સલાહ લેવી જોઈએ.

Indian Embassy in China issues advisory for citizens stranded in Tibet during Kailash Mansarovar Yatra

Read @ANI Story |https://t.co/ezTbELDJPA#IndianEmbassy #China #Advisory #KailashMansarovarYatra pic.twitter.com/ye4wk5qch6

— ANI Digital (@ani_digital) September 10, 2025

દૂતાવાસે જણાવ્યું છે કે યાત્રાળુઓએ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓની સલાહનું કડક પાલન કરવું જોઈએ. સાથે જ, બેઇજિંગ અને કાઠમંડુમાં આવેલી ભારતીય દૂતાવાસો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસરવી જોઈએ. દૂતાવાસે તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન નંબર અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યા છે, જેથી નાગરિકો મુશ્કેલી સમયે સીધો સંપર્ક કરી શકે. દૂતાવાસે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડે ત્યારે જ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો અને ત્યાંથી મળતી માર્ગદર્શિકાનું પાલન કરો.

ઝેન-જી આંદોલનને કારણે માત્ર નેપાળ જ નહીં પરંતુ પડોશી વિસ્તારોમાં પણ તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતીય દૂતાવાસ સતત યાત્રાળુઓની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ચીન તથા નેપાળના અધિકારીઓ સાથે સંપર્કમાં છે, જેથી પરિસ્થિતિમાં સુધારો થાય અને ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. આ દરમિયાન યાત્રાળુઓને શાંતિપૂર્ણ રહેવા, ભીડથી દૂર રહેવા અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, CM Gujarat, Gen-Z protests, gujaratinews, India-Nepal, Indian Embassy, internationalnews, Kailash Mansarovar Yatra-2025, Mansarovar Yatra, Narendra Modi, Nepal, newschannelinindia, oneindianews, topnews, topnewschannelinindia, કૈલાસ માનસરોવર યાત્રા, ઝેન-જી વિરોધ પ્રદર્શન, તિબેટ, નેપાળ, ભારતીય દૂતાવાસ, ભારતીય યાત્રાળુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
Next Article વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?