click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
AnandGujarat

વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય

નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ચાર અરજદારોને સહાયના ચેક અર્પણ

Last updated: 2026/08/18 at 4:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે મકાનોને થયેલા નુકસાન બાદ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા અને સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને કુલ રૂ. 3.10 લાખની સહાય આપવામાં આવી હતી. જેમાં નારીયાપાડાના કિરીટભાઈ નવનીતલાલ શાહને રૂ. 65 હજાર, જવાહર શેરીના ભગવાનદાસ સાંકળચંદ કંસારાને રૂ. 65 હજાર, દેવકુવા ભાગોળના પૂજાભાઈ બાપુભાઈ તળપદા અને જયંતીભાઈ ડાહ્યાભાઈ તળપદાને સંયુક્ત રીતે રૂ. 90 હજાર તથા કલાલ પીપળ-કુંભારવાડા વિસ્તારના મોતીભાઈ રામભાઈના વારસદાર અશોકભાઈ જેઠાભાઈ જાદવને રૂ. 90 હજારની મકાન સહાયનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તા. 31 જુલાઈ અને 2 ઓગસ્ટ, 2026ના રોજ પડેલા અતિભારે વરસાદને કારણે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા નુકસાનની ત્વરિત નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ટૂંકા સમયમાં અસરગ્રસ્તોને નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવી હતી.

સહાયના ચેક વિતરણ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી કિંજલ દેસાઈ, મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

ભાવેશ સોની (આણંદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ

પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર

દેશના 17 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનિત, યાદીમાં એક પણ ક્રિકેટર નહીં

TAGGED: @india, Anand District News, anand news, Anand Rain News, Breaking news, CM Gujarat, Finance Minister of State Gujarat, Financial Aid for Rain Affected Families, gujarat, Gujarat Disaster Relief, Gujarat Government Financial Assistance, Gujarat latest news, Gujarat Monsoon News, Gujarat Rain Relief, gujarati news, Heavy Rain Gujarat 2026, House Damage Compensation, india news, Kamlesh Patel Gujarat, Kamlesh Patel Petlad Visit, Kinjal Desai Petlad, Monsoon Damage Gujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Petlad Heavy Rain, Petlad House Damage Assistance, Petlad Municipality, Petlad Nagar Palika News, Petlad News, Petlad Rain Damage, Petlad Rain Relief 2026, Rain Affected Families Gujarat, Rain Damage Compensation Gujarat, top news, top news channel, topnewschannelinindia, અતિભારે વરસાદ, અસરગ્રસ્ત પરિવારો, આણંદ જિલ્લા સમાચાર, કમલેશ પટેલ, ગુજરાત વરસાદ સમાચાર, ગુજરાત સરકાર આર્થિક સહાય, પેટલાદ નગરપાલિકા, પેટલાદ વરસાદ 2026, પેટલાદ સમાચાર, ભારત, મકાન નુકસાન સહાય, મકાન સહાય, રાજ્ય સરકાર સહાય, રૂ. 3.10 લાખ સહાય, વરસાદથી મકાન નુકસાન, વરસાદી નુકસાન વળતર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર
Next Article નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહારાષ્ટ્રમાં 28 ઑગસ્ટથી ધર્મ સ્વાતંત્ર્ય કાયદો અમલમાં, લગ્ન પહેલાં માતાનો ધર્મ જ બાળકનો ધર્મ માનવાની જોગવાઈ
Gujarat ઓગસ્ટ 18, 2026
પી. ચિદમ્બરમના ‘દિમાગી નક્સલ’ નિવેદન પર રાજકીય ઘમાસાણ, હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર
Gujarat ઓગસ્ટ 18, 2026
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
Anand Gujarat ઓગસ્ટ 18, 2026
વરસાદી હોનારતમાં સરકારનો સહારો : પેટલાદના અસરગ્રસ્ત પરિવારોને ₹3.10 લાખની મકાન સહાય
Anand Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?