click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે
Gujarat

ગુજરાત સરકાર 2036 ઓલિમ્પિક અર્થે પ્રતિનિધિમંડળ લંડન મોકલશે

ઈન્ફ્રાસ્ટ્રકચરનો માટેનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમાં અમુક હિસ્સો આપે તેમ માનવામાં આવે છે.

Last updated: 2025/05/30 at 4:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ શહેરમાં વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સને લઈ રાજ્ય સરકાર એક પ્રતિનિધિ મંડળ લંડન મોકલશે. ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત 3 IAS અધિકારીઓ આવતીકાલ 31 મેથી 8 જૂન સુધી લંડનનો પ્રવાસ કરશે.

અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું સફળ આયોજન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગેમ્સની પૂર્વ તૈયારી રૂપે સરકારે મોટું પગલું ભર્યુ છે. સરકાર તેમનું એક પ્રતિનિધિમંડળ લંડન મોકલશે. જેના માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ત્રણ આઈએએસ અધિકારી શહેર વિકાસનાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ શહેરનાં પૂર્વ કમિશ્નર એમ. થેન્નારસન, અને વર્તમાન કમિશ્નર બંછાનિધિ પાની લંડનની મુલાકાત લેશે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો માટેનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમાં અમુક હિસ્સો આપે તેમ માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ઓલિમ્પિકનું સુંદર આયોજન થાય, ક્યાં કઈ રમત રમાડી શકાય તે અંગે હાલ 33 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. સરકાર આ મામલે કામગીરી શરૂ કરી છે. 23 સ્થળોમાંથી અમદાવાદમાં 17 અને ગાંધીનગરમાં 6 સ્પોટની પસંદગી કરાઈ છે. 22 સિંગલ સ્પોર્ટસ અને 11 મલ્ટી સ્પોર્ટસ માટે સ્થળો પસંદ કરાયા છે.

ઓલિમ્પિક્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનો ખર્ચ પાંચથી 6 હજાર કરોડની આસપાસ આવે તેવું રાજ્ય સરકારના વર્તુળોનું કહેવું છે. આ પ્રોજેક્ટના કોસ્ટ શેરિંગની Olympics-Ahmedabad વહેંચણી હજી સુધી નક્કી થઈ નથી. પણ રાજ્ય સરકાર મહદ અંશે ખર્ચ ભોગવશે તેમ માનવામાં આવે છે. આ ખર્ચો 70થી 90 ટકા સુધીનો હોઈ શકે છે.

સૂચિત ઓલિમ્પિક પાર્કના માસ્ટર પ્લાનિંગ માટે કન્સલ્ટન્ટ, પોપ્યુલસ Olympics-Ahmedabad ડિઝાઈન પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. 2036ની આ ગેમ્સ માટે યુરોપિયન દાવેદારોમાં બર્લિન, બુડાપેસ્ટ, ઈસ્તંબુલ અને તુરીનનો સમાવેશ થાય છે. જ્યારે એશિયન દાવેદારોમાં દોહા, ચીનના કેટલાંક શહેરો, સિઓલ અને ઈન્ડોનેશિયાના નુસાન્તારાનો સમાવેશ થાય છે. અન્ય દાવેદારો ન્યૂ સિટી, ઈજિપ્ત અને મેક્સિકો સિટી છે.

You Might Also Like

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક

અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ

ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે

PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી

TAGGED: gujarat government, Gujarat news, gujarat police, Olympic Games, oneindianews, State Govvernment', topnews, ઓલિમ્પિક ગેમ્સ, ગુજરાત સરકાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article NEET PGના ઉમેદવારો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પરીક્ષા એક શિફ્ટમાં યોજાશે
Next Article ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
Gujarat Tapi મે 31, 2025
અયોધ્યામાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા લાભ
Bhavnagar Gujarat મે 31, 2025
ઓપરેશન સિંદૂરને લઈ BSFનો મોટો દાવો, પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા
Gujarat મે 30, 2025
ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ પ્રવાસમાં પોલીસ કર્મચારીને સાથે રાખવા પડશે
Gujarat મે 30, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?