click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ
BhavnagarGujarat

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ

'સ્પિકમેકે' અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ

Last updated: 2026/01/03 at 6:44 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા મળશે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે સાંસ્કૃતિક વિરાસતને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા કાર્યરત અભિયાન એટલે સુપ્રસિદ્ધ ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. આ સાથે તબલા પર નીરજ ધોળકિયા તથા પેટી પર પલાશ ધોળકિયા સંગત આપનાર છે.

લોકભારતી સંસ્થામાં સારસ્વત ભવનમાં યોજાનાર આ સંગીત ગાયન ઉપક્રમ સંદર્ભે ‘સ્પીકમેકે’ ભાવનગર એકમના સ્વયંસેવક સંયોજક ઉદય ભટ્ટે જણાવ્યા મુજબ આ અભિયાન સંસ્થા દ્વારા ભારતીય કૌશલ્ય કળા નવી પેઢી સુધી જળવાઈ રહે અને ભવ્ય સાંસ્કૃતિક વારસો માણી અને જાણી શકે તે હેતુ રહેલો છે. આ ઉપક્રમમાં કેન્દ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે વિદ્યાર્થીઓ રહેલા છે, જે સાથે કલાકારો, સંસ્થાઓ અને સહયોગીઓ દ્વારા સમગ્ર દેશમાં આ પ્રેરક પ્રવૃત્તિ ચાલી રહેલ છે. આ ઉપક્રમનો લાભ આગામી મંગળવારે લોકભારતી સંસ્થા દ્વારા મળનાર છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @hindu, @india, Bhavnagar, Bhavnagar collector, bhavnagra district, Breaking news, CM Gujarat, Gohilwad, gujarat, Hindustani classical music, Hindustani classical music singing, india news, latest news, localnewsingujarat, Lokbharti Sanosara, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, Politics, top news channel, topnews, topnewschannelinindia, ગોહિલવાડ, પંડિત રજનીશ મિશ્રા, પંડિત રિતેશ, ભારતીય કૌશલ્ય કળા, ભાવનગર, લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, લોકભારતી સણોસરા, સારસ્વત ભવન, સ્પિકમેકે, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
Next Article સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?