શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના વિદ્યાર્થીઓ હોળીના તહેવારને જાણી શકે તે માટે વિદ્યાલય દ્વારા હોલિકા દહન નાટ્ય રૂપે રજૂ કરવામાં આવ્યું તથા હોળીની પૂજા કરી હોળી પ્રગટાવવામાં આવી જેથી કરીને વિદ્યાર્થીઓ પવિત્ર હિન્દુ ધર્મના હોળીના તહેવાર ની સમજ કેળવી શકે.

પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ના આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓને નાનપણથી હિન્દુ ધર્મના સંસ્કારો મળી રહે તે એ રીતે દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel