click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ
Gujarat

ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ

Last updated: 2025/02/20 at 3:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વની અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયાની જાહેરાત સાથે વિસ્તરણ યોજના રજૂ કરતાં જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી દર્શાવી છે. તેમણે ઈલોન મસ્કના આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેમના માટે ભારતમાં કાર વેચવી અશક્ય હોવાનું જણાવ્યું હતું.  આ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં ઈલોન મસ્ક પણ ઉપસ્થિત હતા.

Contents
ઈલોન ભારતમાં કાર વેચી શકશે નહીંટેસ્લા એપ્રિલમાં ભારતમાં પ્રવેશશેટેસ્લાને નડી રહ્યા છે આ પડકારોઈવી પોલિસીમાં સુધારો

ઈલોન ભારતમાં કાર વેચી શકશે નહીં

ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં PM મોદી સાથેની મુલાકાતમાં ભારત દ્વારા કાર પર વસૂલાતા ઊંચા દરોનો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ મામલે સુધારો કરી ટેરિફમાં ફેરફાર કરવા સહમતિ દર્શાવી હતી. ભારત વિશ્વની ત્રીજી ટોચની ઓટો મેકર ટાટા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓના રક્ષણ માટે ઈવીની આયાત પર 100 ટકા ટેરિફ વસૂલે છે. જેના લીધે ઈલોન મસ્ક સમાટે ભારતમાં કાર વેચવી અશક્ય છે.

ઈલોન મસ્કે પણ સ્વીકાર્યું છે કે, ભારતમાં કાર વેચવી લગભગ અસંભવ છે. કારણકે તે ઈવી પર 100 ટેરિફ લાદે છે. પરંતુ ભારતમાં 35000 ડૉલરથી વધુ કિંમતની ઈ-કાર પર 15 ટકા આયાત ડ્યૂટી છે. જો કે, તેમાં અમુક શરતો લાગુ છે. જો કે, ટ્રમ્પે મસ્કને કહ્યું કે, વિશ્વનો પ્રત્યેક દેશ ટેરિફના બદલામાં આપણી પાસેથી કમાણી કરે છે. જો મસ્ક ભારતમાં ફેક્ટરી ખોલવાનો નિર્ણય લે તો અમેરિકા સાથે અન્યાય ગણાશે.

ટેસ્લા એપ્રિલમાં ભારતમાં પ્રવેશશે

ઈલોન મસ્કની ટેસ્લા આ વર્ષે એપ્રિલ સુધીમાં ભારતમાં પ્રવેશ કરવાની યોજના ધરાવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઈવી મેકરે મુંબઈ અને નવી દિલ્હીમાં બે શોરૂમ માટે જગ્યાની પસંદગી પણ કરી લીધી છે. તેમજ વિવિધ પદ માટે ભરતી પણ શરુ કરી છે. જો કે, ટેસ્લાએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવાની કોઈ માહિતી આપી નથી.

ટેસ્લાને નડી રહ્યા છે આ પડકારો

ટેસ્લા છેલ્લા ઘણા વર્ષોથી ભારતના ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પ્રવેશવા માગે છે. પરંતુ રોકાણો, રેગ્યુલેશન્સ અને ઊંચા ટેક્સના કારણે તે અનેક પડકારોનો સામનો કરી રહી છે. તેણે આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા સહિત વિવિધ પ્રોત્સાહનો આપવાની માગ કરી હતી.

ઈવી પોલિસીમાં સુધારો

ભારત સરકારે ગત વર્ષે માર્ચમાં નવી ઈવી પોલિસી રજૂ કરી હતી. જેમાં જો કાર મેકર ભારતમાં ફેક્ટરી સ્થાપિત કરે અને 500 મિલિયન ડૉલરનું રોકાણ કરે તો તેની પાસેથી 15 ટકા આયાત ડ્યૂટી વસૂલાશે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Donald Trump, eloun musk, EV manufacturer Tesla, EV Policy, international news, oneindia, oneindianews, tesla, Tesla Car, topnews, topnewschannelinindia, ઈલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
Next Article ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?