click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું
BanaskanthaGujarat

ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું

ડીસા નજીક ગામમાં ચાર યુવતીઓના લગ્ન પ્રપોઝ મામલે હાઈકોર્ટ સક્રિય, ગૃહ વિભાગને નોટિસ સાથે સુરક્ષા મુદ્દે સુનાવણી.

Last updated: 2026/02/17 at 11:42 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ગામમાં એક જ સપ્તાહ દરમિયાન 22 થી 27 વર્ષની ચાર યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવાની વાત કરતા મામલો ગંભીર બન્યો છે. યુવતીઓના પરિવારજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા આ મુદ્દે કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. સરપંચે પરિવારજનોના સોગંદનામા સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી યુવતીઓ અને તેમના પરિવારને રક્ષણ આપવા માંગણી કરી છે. આ અરજીને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

Contents
ગામમાં વધતી ઘટનાઓને લઈને પરિવારજનોની ચિંતાપ્રેમજાળમાં ફસાવવાનો આરોપ, ચોક્કસ ટાર્ગેટિંગની રજૂઆતકોલેજ બહાર મિત્રતા માટે પ્રયાસો, અગાઉ મારામારીની ઘટના

ગામમાં વધતી ઘટનાઓને લઈને પરિવારજનોની ચિંતા

અરજીમાં રજૂ કરવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામમાં અન્ય ધર્મના કેટલાક પરિવારો રહેવા આવ્યા છે અને તેમના સંતાનો ગામની યુવતીઓ સાથે મિત્રતા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારજનોના કહેવા મુજબ આ યુવકો દ્વારા લગ્ન માટે પ્રપોઝ કરવામાં આવતા કેટલીક યુવતીઓ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવા તૈયાર થઈ રહી છે. જેના કારણે પરિવારજનોમાં ભય અને ચિંતા વધતા તેઓએ સુરક્ષા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

પ્રેમજાળમાં ફસાવવાનો આરોપ, ચોક્કસ ટાર્ગેટિંગની રજૂઆત

રામસણ અને રમુણ ગામ નજીક રહેતા ચાર પરિવારોએ અરજીમાં જણાવ્યું છે કે તેમની દીકરીઓને અન્ય ધર્મના યુવકો દ્વારા પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે ચોક્કસ ઇરાદાથી યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેમને આકર્ષવા માટે મોંઘી કાર, કિંમતી કપડા અને લક્ઝુરિયસ જીવનશૈલીનો ઉપયોગ કરવામાં આવે છે.

કોલેજ બહાર મિત્રતા માટે પ્રયાસો, અગાઉ મારામારીની ઘટના

અરજી મુજબ આસપાસના ગામની યુવતીઓ કોલેજમાં અભ્યાસ માટે જાય છે અને કોલેજ બહાર કેટલાક યુવકો તેમની સાથે મિત્રતા કરવા પ્રયાસ કરતા હોવાનું જણાવાયું છે. આ મુદ્દે અગાઉ મારામારીની ઘટના પણ બની હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારજનોના કહેવા મુજબ થોડા સમયની ઓળખાણ બાદ યુવતીઓ લક્ઝુરિયસ જીવનશૈલીથી પ્રભાવિત થઈ મિત્રતા બાંધે છે.

આ મામલે હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે અને કેસની આગળની સુનાવણી આવતા સોમવારે મુલતવી રાખવામાં આવી છે. સ્થાનિક સત્તાધીશો દ્વારા પરિવારજનોને મદદ અને સુરક્ષા પૂરી પાડવા અંગે પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Banaskantha, Banaskantha High Court case, Breaking news, CM Gujarat, Deesa village, Deesa village news, Deesa village proposal case, Deesa Village Sarpanch, gujarat, Gujarat High Court notice home department, Gujarat interfaith marriage controversy, Gujarat law and order news, Gujarat local news Banaskantha, gujarati news, interfaith relationship Gujarat news, latest news, localnewsingujarat, marriage, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, other religions, Politics, religion, top news channel, topnews, topnewschannelinindia, કાનૂની કાર્યવાહી, ગામ સમાચાર, ગુજરાત ક્રાઈમ ન્યૂઝ, ગુજરાત હાઈકોર્ટ, ગૃહ વિભાગ, ચાર યુવતીઓ, ડીસા તાલુકા, ડીસા સમાચાર, બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લા, બનાસકાંઠા જિલ્લા કલેકટર, બનાસકાંઠા ડીસા શહેર, લગ્ન પ્રપોઝ, લગ્ન પ્રપોઝ કેસ, સમાજ મુદ્દો, સરપંચ, સુરક્ષા, સુરક્ષા માંગણી, સ્થાનિક સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article India AI Impact Summit 2026 : આરોગ્ય, સુરક્ષા અને ડિજિટલ સશક્તિકરણ પર ફોકસ સાથે સમિટનો બીજો દિવસ
Next Article ગુજરાતમાં મેગા સ્પોર્ટ્સ પ્રોજેક્ટ : અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો માસ્ટર પ્લાન તૈયાર, ગેમ્સ માટે તૈયારી તેજ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?