Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી

સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે 11 ઓક્ટોબર, 2024ના રોજ આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, શિક્ષણ, કન્યા કેળવણી, બાળ લગ્ન, લિંગ ભેદભાવ, મહિલાલક્ષી યોજનાઓ અને પોષણ સહિતના વિષયો પર સમજૂતી આપવામાં આવી હતી.
સાથે જ જિલ્લા રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને ટ્રોફી અને ટીશર્ટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.