કઠલાલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી .માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અને આ ગરમીમાં શરીર ડીહાઈડ્રેટ ના થાય તે માટે ઠંડી છાશ નું વિતરણ કર્યું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો સરાહો લઇ રહ્યાં છે. ત્યારે કઠલાલ પોલીસ મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ દિવસે 100 લિટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર -રાજદીપ ચૌહાણ(કઠલાલ)