click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા
GujaratKheda

ખેડા : નડિયાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સગીર બાળકી પર દુષ્કર્મ કરનારને 20 વર્ષ કેદની સજા

નડિયાદ સેશન્સ કોર્ટે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સજા અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. 13 સાક્ષીઓના આધારે ચુકાદો આપવામાં આવ્યો છે.

Last updated: 2026/02/12 at 6:56 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લાના નડિયાદ સેશન્સ કોર્ટે એક સગીર બાળકી પર દુષ્કર્મના ગંભીર ગુનામાં આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર પણ ચુકવવાની હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદો મહિલા અને બાળ સુરક્ષા કાયદાઓ માટે મજબૂત પૂર્વવર્તી તરીકે નોંધાયો છે.

આ ગંભીર ગુના ઠાસરા તાલુકાના ફાગવેલ ગામનો રહેવાસી વિરેન્દ્ર ઉર્ફે કારોએ આચર્યો હતો. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભટકાવીને, રાજકોટ જિલ્લાના શાપર GIDC વિસ્તારમાં પોતાની ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ કરાયો. કેસ નોંધાતા IPC ની વિવિધ કલમો અને POCSO અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

નડિયાદના સ્પેશિયલ POCSO જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ યોગીબેન બારોટે કોર્ટમાં દલીલો રજૂ કરી. કેસ દરમિયાન કુલ 13 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 16 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી દોષિત ઠરાવ્યો હતો.

અદાલતે દુષ્કર્મ કરનારા વિરેન્દ્ર ઉર્ફે કારોને 20 વર્ષની સખત કેદ અને 35,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વધુમાં, સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર સરકારની જાહેરાત મુજબ આપવામાં આવશે. આ નિર્ણય મહિલા અને બાળ સુરક્ષા કાયદાઓને મજબૂત બનાવનાર અને ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપનાર તરીકે જોવા મળ્યો છે. આ ઐતિહાસિક ચુકાદો બાદ વિસ્તારોમાં લોકોને રાહત અને ન્યાય પ્રણાલીની કાર્યક્ષમતા પર વિશ્વાસ વધ્યો છે. એસી કામગીરી અને કોર્ટની ઝડપથી સજા ફટકારવાના પગલાંથી ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવવા માટે સંકેત મળ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Breaking news, Child abuse cases, Child protection, child protection law India, child safety, CM Gujarat, gujarat, gujarati news, India Crime News, Indian Courts, Justice For Girls, Kheda, kheda collector, Kheda Crime, Kheda district, kheda news, Kheda Police, latest news, Nadiad Court, nadiad news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, POCSO, pocso act, POCSO અધિનિયમ હેઠળ, Politics, Rape Case, raping minor girl, Sexual Abuse Case, Strict Punishment, topnews, topnewschannel, topnewschannelinindia, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા પોલીસ, ખેડા- નડિયાદ, નડિયાદ, નડિયાદ સેશન્સ કોર્ટે, વિરેન્દ્ર ઉર્ફે કાળા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉત્તર કોરિયામાં ઐતિહાસિક પગલું! કિમ જોંગ ઉનની 13 વર્ષની પુત્રી સત્તા વારસદાર તરીકે ચર્ચામાં
Next Article શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?