click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત
GujaratKheda

કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ. ૧,૩૭,૯૩,૧૨૦/- મળી કુલ ૧.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Last updated: 2025/11/08 at 10:55 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ નાઓની સુચના હેઠળ તારીખ ૦૭-૧૧-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના, પો.સ.ઈ. જે.એસ.ચંપાવત નાઓ સાથે અ.હેઙકો. મહાવીરસિંહ કાળુભા તથા પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ તથા પો.કો.જીતેન્દ્રકુમાર ગોરધનભાઇ તથા પો.કો. કુલદિપસિંહ હેમુભા એ રીતેના એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઓફિસ હાજર હતા દરમ્યાન પો.કો.કુલદિપસિંહ જયવંતસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, પ્રદિપસિહ ઉર્ફે ભોલુ જગદીશસિહ રાજપૂત રહે.ઓઢવ, અમદાવાદ નાનો બીજા માણસો ભેગા કરી બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીક ફોર વ્હીલ વાહનોમાં વિદેશી દારૂનું કટીંગ કરનાર છે.

જે માહિતી આધારે પોલીસ માણસો સાથે સરકારી તથા ખાનગી વાહનોમાં બાતમી હકીકત વાળી જગ્યા રેઇડ કરતા એક મોટા ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ બીજા ઉભેલ વાહનોમાં ઉતારતા અને ભરતા હતા. જેથી તમામ એરીયાને કોર્ડન કરી સ્થળ ઉપરથી ત્રણ ઇસમોને પકડી લીધેલ હતા. જેઓના નામઠામ પુછતા (૧) તપીન્દરસીંગ કાલીચરણ ઠાકુર (રાજપૂત) રહે.સલીમપુર ધનકર, હનુમાંનજી મંદિર પાસે તા.ફતીયાવાદ જી.આગ્રા (ઉત્તરપ્રદેશ) (૨) અજયકુમાર ઉર્ફે બાબુભાઇ રામસીંહ ડાભી રહે,કાકરખાડ, બળીયાદેવ વાળુ ફળીયુ તા.કઠલાલ જી.ખેડા (૩) અનીલકુમાર ઉર્ફે અનો લક્ષ્મણસિંહ ડાભી રહે. કાકરખાડ, બળીયાદેવ વાળુ ફળીયુ તા.કઠલાલ જી.ખેડા નાઓ ઉપરોક્ત ગાડીઓમાં વિદેશીદારૂનુ કટીંગ કરતા સ્થળ ઉપરથી મળી આવેલ ભારતીય બનાવટની પરપ્રાંતની જુદીજુદી વિદેશી દારૂની નાની-મોટી કાંચની બોટલો તથા બીયર ટીન મળી નંગ- ૪૪,૧૩૬/- જેની કુલ કિ.રૂા.૧,૩૭,૯૩,૧૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તેમજ સ્થળ ઉપરથી પકડાયેલ વાહનો નંગ-૦૭જેની કુલ કિ.રૂા.૪૫,૦૦,૦૦૦/- તથા પકડાયેલા ઇસમોની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂા.૧૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ જેની કિં.રૂા.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૮૩,૦૪,૩૨૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી વિદેશી દારૂનુ કટીંગ કરતા સ્થળ ઉપરથી મળી આવી પકડાઇ રેઇડ પકડાયેલ તેમજ નાસી જનાર ઇસમો વિરૂદ્ધમાં કઠલાલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન

ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક

આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ

“SIR મુદ્દે સંસદમાં ચર્ચા નહીં બને, મતદાર યાદી સુધારવાનું કાર્ય ચૂંટણી પંચનું” — લોકસભામાં ગૃહમંત્રીનો સ્પષ્ટ જવાબ

TAGGED: @india, Breaking news, foreign liquor, gujarat, gujarati news, Kathlal P.St.Hadma, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, LCB, LCB raid, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, topnews, topnewschannelinindia, Vatrak river, અમદાવાદ વિભાગ, કઠલાલ, ખેડા - નડીયાદ, ખેડા જીલ્લા પોલીસ, વાત્રક નદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 8, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ધર્માંતરણના કેસમાં આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજી નામંજૂર કરતી નડિઆદની સેશન્સ કોર્ટ
Next Article ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
Gujarat ડિસેમ્બર 10, 2025
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
Gujarat ડિસેમ્બર 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?