Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

ભગવાન જગ્નાથજીની , બડે ભૈયા બલરામ આને બહેન સુભદ્રાજી ના વાઘા અને સાફા થયા તૈયાર

ભગવાન જગ્નાથજીની , બડે ભૈયા બલરામ આને બહેન સુભદ્રાજી ના વાઘા અને સાફા થયા તૈયાર

છેલ્લા ૨૫ વર્ષ અવિરતપણે વાઘા ની સેવા આપતા હરજીવનભાઈ દાણીધરીયા દ્વારા કલાત્મક વાઘા ભગવાન જગ્નાથજી , બડે ભૈયા બલરામ અને બહેન સુભદ્રાજી તૈયાર થઈ ચૂક્યા છે તેમજ સાફા તૈયાર કરવાની સેવા વર્ષોથી પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા કરવામાં આવે છે . આ તકે વાઘા તથા સાફા માટે નું આર્થિક યોગદાન ધીમંતભાઈ રાડિયા પરિવાર દ્વારા દેવામાં આવ્યું છે .

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.