Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો

નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈએ ઉપસ્થિત રહી અસત્યના પ્રતીક સમા રાવણ પર સત્યના વિજય રૂપે રાવણ દહન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ, કાઉન્સિલર કાજલબેન, નડિયાદ પંજાબી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.