Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ

નડિયાદ : જીલ્લાના BJP કાર્યકર્તાઓને સાયબર સિક્યુરીટી અવેરનેસની માહિતી અપાઈ

નડીયાદ જીલ્લા BJP કાર્યાલયમાં તા. ૭-૯-૨૦૨૪ ના રોજ જીલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ IT Infotech, Nadiyad દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ નો એક સેમીનાર આપવામાં આવ્યો. જેમાં આજના સમયમાં સોશીયલ મીડિયા દ્વારા થતા ગુનાઓ વિષે ભાજપના લગભગ ૩૦૦ કાર્યકરોને માહિતી આપવામાં આવી.

જેમાં નડિયાદ જીલ્લાના ભાજપ ના પ્રમુખ અજયભાઈ, મયુરભાઈ બીજા મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. IT Infotech, Nadiyad ના CEO ધર્મ પટેલ દ્વારા સોસીયલ મિડીયા જેવા કે Watsapp, Instagram, Facebook, Telegram વગેરે દ્વારા થતા ગુનાઓ પર કેવીરીતે સજાગ રહીને નિયંત્રણ લાવી શકાય તેની સચોટ માહિતી આપી હતી. જેના માટે IT Infotech અજયભાઈ નો ખુબ આભાર વ્યક્ત કરે છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.