Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ

નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ

નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવી છે, ભાડા વિભાગના કર્મચારીઓએ તમામ દુકાનદારોને તાત્કાલિક દુકાનો ખાલી કરવાની સૂચના મહાનગરપાલિકાની ટીમ બે JCB અને ટ્રેક્ટર સાથે સ્થળ પર પહોંચી હતી, જેના કારણે દુકાનદારોમાં નાશભાગ મચી ગઈ હતી. દુકાનદારોએ યુદ્ધના કરવાની કામગીરી શરૂ કરી હતી.

MGVCLની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી હેઠળની દુકાનો તોડયાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં શહેરમાં આવેલા અન્ય વર્ષો જૂના દબાણો પણ દૂર કરવામાં આવેલ છે. નડિયાદ મહાનગરપાલિકાના 70 થી વધુ કર્મચારીઓ તેમજ પોલીસ અને એમજીવીસીએલની ટીમ હાજર રહી હતી. મહાનગરપાલિકાના દબાણ સરખા ની ટીમ સૌપ્રથમ નળ કનેક્શન તેમજ લાઈટ કનેકક્શન કાપી આ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.