Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા હનુમાનજીના વિવિધ રૂપોના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી.
આજે દાદાના ગર્ભ ગૃહમાં દાદાના નાનપણથી લઈ અને ઘડપણ સુધીના રૂપો ના શણગાર કરવામાં આવ્યા તથા તેઓના અલગ અલગ સ્વરૂપોનો શણગાર કરવામાં આવ્યા.
દાદા ને સુખડી નો ભોગ જમાડવામાં આવ્યો સવારે સાત કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી.

આ મંદિર 142 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શન નો લાભ લેવા સવાધિ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.