click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’
Gujarat

નેશનલ મેડિકલ કમિશનના નવા લૉગોમાં ભગવાન ધન્વંતરિની રંગીન તસવીર, ‘INDIA’ને સ્થાને ‘BHARAT’

હેલાં લૉગોમાં ઉપરની તરફ અંગ્રેજીમાં નેશનલ મેડિકલ કમિશન બાદ તેની નીચે વચ્ચેના ભાગમાં દેશનું નામ અંગ્રેજીમાં INDIA લખવામાં આવતું હતું. ત્યાં હવે ભાષા અંગ્રેજી જ રહેવા દીધી છે પરંતુ INDIAના સ્થાને BHARAT લખવામાં આવ્યું છે.

Last updated: 2023/12/01 at 3:39 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા પોતાના લૉગોમાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ લૉગોમાં INDIA લખવામાં આવ્યું હતું, તેના સ્થાને હવે ત્યાં ‘BHARAT’ લખવામાં આવશે. વધુમાં ભગવાન ધન્વંતરિની તસવીર જે પહેલાં બ્લેક&વ્હાઈટ હતી તેને રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. પરંતુ NMCના લૉગોમાં થયેલો આ ફેરફાર અમુકને પસંદ આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર ઉપાડો લીધો છે.

ફેરફારની વાત કરવામાં આવે તો પહેલાં લૉગોમાં ઉપરની તરફ અંગ્રેજીમાં નેશનલ મેડિકલ કમિશન બાદ તેની નીચે વચ્ચેના ભાગમાં દેશનું નામ અંગ્રેજીમાં INDIA લખવામાં આવતું હતું. ત્યાં હવે ભાષા અંગ્રેજી જ રહેવા દીધી છે પરંતુ INDIAના સ્થાને BHARAT લખવામાં આવ્યું છે. વધુમાં લૉગોના મધ્યભાગમાં ભગવાન ધન્વંતરિની બ્લેક&વ્હાઈટ તસવીર મૂકવામાં આવી હતી, જેને હવે રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. બાકીનું બધું જેમનું તેમ છે. ઉલ્લેખનીય છે કે ભગવાન ધન્વંતરિને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, જેઓ આયુર્વેદના દેવતા મનાય છે.

આ નવા લૉગોએ નેશનલ મેડિકલ કમિશનની અધિકારિક વેબસાઈટ ઉપર પણ સ્થાન લઇ લીધું છે.

NMCના લૉગોમાં આ નવા ફેરફાર બાદ ચર્ચા પણ ઠીકઠાક થઈ રહી છે. કમિશનના કેરળ ચેપ્ટરે એક પત્ર લખીને તેનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, આ નવો લૉગો મેડિકલ ફેટરનિટી માટે અસ્વીકાર્ય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “નવો લૉગો ખોટો સંદેશ આપે છે અને કમિશનના વૈજ્ઞાનિક અને પંથનિરપેક્ષ (સેક્યુલર) ચરિત્રને અસર કરશે. આ અસ્વીકાર્ય પગલાં સામે અનેક લોકો પહેલેથી જ અવાજ ઉઠાવી ચૂક્યા છે અને અમે પણ આ નિર્ણયનો કડક શબ્દોમાં વિરોધ કરીને તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ કરીએ છીએ.”

Indian Medical Association Kerala strongly oppose the new logo of #NMC #NMClogo #IMA pic.twitter.com/MRwU7BVp5j

— Arun (@Charakan) November 30, 2023

‘ડૉક્ટર હુસૈન’ હેન્ડલ ધરાવતા એક યુઝરે લૉગોનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, NMCએ લૉગો બદલીને અશોકચક્રના સ્થાને વિષ્ણુ અવતાર અને આયુર્વેદના દેવતા ધન્વંતરિનો ફોટો મૂક્યો છે. ત્યારબાદ કટાક્ષ કરીને લખ્યું કે, મોર્ડન મેડિસિનને એક હજાર વર્ષ પાછળ લઇ જવા બદલ NMCને અભિનંદન.

NMC (National Medical Commission of India) has changed its logo replacing its previous Ashoka emblem to Dhanvantari, known as Physician of Devas, An avatar of Vishnu, God of Ayurveda.

Congrats to NMC for taking our modern medicine to 1000 years backwards and taking us back to… pic.twitter.com/b0yT9D5izc

— The Cancer Doctor (@DoctorHussain96) November 30, 2023

અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, NMCનો લૉગો ધાર્મિક ન હોય શકે અને ડૉક્ટર હોવું એટલે કોઇ પણ ધર્મથી અલગ હોવું થાય. આ લૉગો અસ્વીકાર્ય છે.

NMC cannot be religious! Being a Doctor is beyond any religion. This logo is not acceptable! @NMC_IND @mansukhmandviya @narendramodi @PMOIndia pic.twitter.com/dl5N9R5CLH

— Swarna Muthu Lakshman TJ (@SwarnaMuthuLaks) November 30, 2023

અન્ય ઘણાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો.

@NMC_IND The new NMC logo is completely unacceptable! #secularism #wedontacceptit pic.twitter.com/Gq8lKd0N7y

— Aaliya (@diagonalleya) November 29, 2023

I strongly condemn religious ideology and symbolism in National medical commission.

This logo is not acceptable! @NMC_IND @mansukhmandviya @narendramodi @PMOIndia@DrKanimozhiSomu @DrSenthil_MDRD @Dr_Ezhilan @MedicalwingDMK @DrRLakshmanan @DrHafeezDMKoffl @DrJayanThiyagu pic.twitter.com/8rW8fdB64z

— Dr. G. Sakthi vignesh MD., FPCI., MBA (@sakthivignesh88) December 1, 2023

એક વ્યક્તિએ લખ્યું કે, આ નવો લૉગો અમુક ગંભીર પ્રશ્નો સર્જે છે. સાથે લખ્યું કે, શું NMC ખરેખર મોર્ડન મેડિસિનની રેગ્યુલેટરી બોડી છે? NMCના લૉગોમાં ધન્વંતરિનો ફોટો રાખવાનો કોઇ અર્થ નીકળતો નથી.

The new logo of the National Medical Commission poses some serious questions. Is the NMC really a regulatory body of modern medicine in India?Dhanvanthari's image in NMC's logo makes no sense whatsoever. @MoHFW_INDIA @NMC_IND pic.twitter.com/X8Y3POUr8E

— K Gautham karthik (@KGauthamkarthik) November 29, 2023

ઘણાને સેક્યુલરિઝ્મ દેખાયું અને કહ્યું કે, શું NMC માત્ર હિંદુ ડૉક્ટરોનું જ પ્રતિનિધિત્વ કરે છે?

Updated logo of @NMC_IND .where is secularism?
Do nmc represents Hindu dr's only? pic.twitter.com/VGX8uFnF3t

— versatile docter (@versatile__dr) November 30, 2023

જોકે, બીજી તરફ ઘણા લોકો એવા હતા, જેમણે સ્વાગત પણ કર્યું. ડૉ. મનોજ નેસારીએ લખ્યું કે, આ કોલોનિયલ (ઉપનિવેશવાદ) માનસિકતાથી અલગ થવાની દિશામાં વધુ એક પગલું છે. આ હિંદુત્વ કરતાં પણ આપણી સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનું સન્માન કરવાની અને તેનો ગર્વ લેવાની વાત છે.

Heartiest congratulations @NMC_IND using Dhanvantari and Bharat in logo. Another step to part away colonial mindset. This not Hinduism but respecting and being proud of culture, Indian knowledge system. @IMAIndiaOrg should appreciate. @narendramodi @mansukhmandviya @moayush pic.twitter.com/m21LxKOwAw

— Ayurveda Maharshi Dr. Manoj Nesari (@Drnesari) December 1, 2023

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “દેશના કથિત સેક્યુલરોને ગ્રીક ગોડના સ્ટેચ્યૂથી ક્યારેય વાંધો પડ્યો નથી પરંતુ આજે તેઓ ભારતીય આયુર્વેદ દેવતાને NMCના લૉગોમાં જોઈને રડારોળ કરી રહ્યા છે.

The Height of Hypocrisy !
So called seculars in India had never had an issue with Statue of Asclepius (Greek God of Medicine) & "Caduceus" as symbols for medicine and health
are crying today for having a symbol of Indian god of health and life sciences in the new NMC logo ! pic.twitter.com/NqQyLdtO2u

— Vaidya Joban Modha (@jobanmodhaa) November 30, 2023

અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘NMC ભારતના લૉગોમાં ધન્વંતરિ ભગવાનને લાવીને સારું કામ કર્યું છે. હિંદુવિરોધીઓને ધ્યાને ન લઈને હવે આમ જ રાખવું જોઈએ. બહુ સારું કામ કરવામાં આવ્યું.”

Good that Dhanvantari has been brought into the NMC Bharat logo. Please ignore the Hinduphobes and keep it there. Good work. https://t.co/wQsU6mC3sr

— Shanmukha ಷಣ್ಮುಖ ষণ্মুখ షణ్ముఖ 𑆰𑆟𑇀𑆩𑆶𑆒 ཤནམུཁ (@maidros78) December 1, 2023

અહીં નોંધવું જોઈએ કે ભગવાન ધન્વંતરિની તસવીર હાલ મૂકવામાં આવી હોય તેમ નથી. તે પહેલાં પણ લૉગોમાં હતી જ પરંતુ આઉટલાઈન સ્વરૂપે બ્લેક&વ્હાઈટ હતી, જેને માત્ર રંગીન સ્વરૂપ આપવામાં આવ્યું છે. બીજો બદલાવ INDIA અને ભારતનો છે, જે તાજેતરમાં સરકારી સ્તરે ઘણી વાર જોવા મળી ચૂક્યો છે.

You Might Also Like

‘નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન’ UNSCમાં ભારતની સ્પષ્ટ વાત

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી

નવસારીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો

માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ

નવસારીમાં રેલવે ફૂટ બ્રિજ તોડવાને લઈને આગામી 26 અને 27 બ્લોક કરાશે

TAGGED: @india, bharat, breakingnews, gujaratinews, internationalnews, Lord Dhanvantari, National Medical Commission, newschannelinindia, NMC, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સતત આગળ વધતી ભારતીય અર્થવ્યવસ્થા,સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 7.6 ટકાના દરે વધી દેશની GDP, અનુમાન કરતાં પણ આંકડા અનેકગણા વધુ
Next Article આજથી બદલાયા સિમકાર્ડથી લઈને હોમ લોન સુધીના નિયમો, જાણો કયા કયા અને શું થશે અસર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘નાગરિકોની સુરક્ષા અંગેની ચર્ચામાં પાકિસ્તાનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન’ UNSCમાં ભારતની સ્પષ્ટ વાત
Gujarat મે 24, 2025
રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 24, 2025
નવસારીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
Gujarat Navsari મે 24, 2025
માંડવી નગરમાં એક આદિવાસી વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ડો.અંકિત ચૌધરી દ્વારા ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
Gujarat Tapi મે 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?