શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
ગુજરાતમાં મહિલાઓ હવે નાઈટ શિફ્ટમાં પણ કરી શકશે કામ, કાયદામાં થશે સુધારો
રાજ્યમાં ફેક્ટરીઓ અને કોમર્શિયલ એકમોમાં મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકે તે માટે સરકાર કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. કાયદાની હાલની જોગવાઈઓ હેઠળ, મહિલાઓને ફક્ત સવારે 6 થી સાંજે 7...
નર્મદા જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન – કેચ ધ રેઈન 2.0″ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં "સુજલામ સુફલામ જળ અભિયાન - કેચ ધ રેઈન 2.0"ના આયોજન અને અમલ માટે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ અભિયાન 4 એપ્રિલથી 31 મે, 2025 સુધી ચાલશે. કલેક્ટરે જળસંચય, વરસાદ?...
થાઇલેન્ડ પછી શ્રીલંકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક કરારો પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે ત્રણ દિવસની યાત્રા પર શ્રીલંકા પહોંચ્યા. ભારે વરસાદ છતાં, કોલંબોમાં સેંકડો સ્થાનિકો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મો?...
હવે નૈનીતાલ ફરવું મોંઘુ પડશે! નગરપાલિકાના એક નિર્ણયથી પ્રવાસીઓને લાગ્યો ઝટકો, જાણો વિગત
ઉત્તરાખંડના હિલ સ્ટેશન નૈનીતાલ ફરવા જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રવાસીઓને નૈનિતાલમાં પ્રવેશવા માટે પહેલા કરતાં વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે નગરપાલિકાએ નૈનીતાલના પ્રવ?...
કલબુર્ગીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને વાન વચ્ચે અથડામણમાં પાંચનાં મોત, 11 ઘાયલ
કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાય?...
અયોધ્યામા રામનવમીએ રામ જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ, જાણો અભિષેક અને સૂર્ય તિલકનો સમય
દેશભરમા 6 એપ્રિલના રોજ રામનવમીની ઉજવણી કરવામા આવશે. જેની માટે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામા રામ નવમીએ રામ જન્મોત્સવ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. રામનવમીની ઉજવણીના પગલે અયોધ્યા...
જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઇ જ ભારતીય રાષ્ટ્રપતિ નથી ગયા, એ દેશની મુલાકાતે જશે દ્રૌપદી મૂર્મુ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે. વિગતો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 વર્ષ પછી પોર્ટુગલની મુલાકાત લેશે. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડ?...
નવસારી દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં ભક્તો માટે 35 હજારથી વધુ લાડુ બનાવાયા
નવસારી દૂધિયા તળાવ સ્થિત રામજી મંદિર ખૂબ જ પ્રચલિત મંદિર છે. આ મંદિરને બાવાની ટેકરી કે રામજી ટેકરીના નામે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વને લઈને ભવ્ય ઉજવણી રામજી મં?...
ખેડા – રઢું પાસે વાત્રક નદી પરના ગેરકાયદેસર બ્રીજ મામલો : લીઝધારકોની તપાસ શરૂ
ખેડા તાલુકાના રઢુ ગામ પાસે વાત્રક નદી પર રેતી ચોરી માટે ખનીજ માફિયાઓએ બનાવેલ ગેરકાયદેસર આંગામી બ્રિજને તંત્ર દ્વારા તોડી પડાયા બાદ હવે નદીમાં રેતી કાઢવા માટે જેને લીજ આપવામાં આવી છે તે લીજ?...