Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 28°C

News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરતાં દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે તેમને સતત નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થતી રહે…

· 4 min read

UPIના નવા નિયમો : ₹2,000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% MDR, ગ્રાહકના ખિસ્સામાંથી નહીં કપાય એક પણ વધારાનો રૂપિયો

ચાની લારી હોય, કરિયાણાની દુકાન હોય, પેટ્રોલ પંપ હોય કે લાખો રૂપિયાની ખરીદી—QR કોડ સ્કેન કરીને ગણતરીની સેકન્ડોમાં પેમેન્ટ કરવું હવે ભારતીયોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. આ ડિજિટલ ક્રાંતિના કેન્દ્રમાં Unified Payments Interface એટલે કે UPI છે.…

· 10 min read

પોરબંદરમાં બેકરીઓ પર ફૂડ સેફટી ટીમની તપાસ, નિયમોનું પાલન ન કરનાર 5 ધંધાર્થીઓ પાસેથી ચાર્જ વસૂલાયો

પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, ફ્રેન્ચાઇઝી મારફતે વેચાણ તેમજ છૂટક વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધંધાર્થીઓને ફૂડ સેફટી સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી…

· 2 min read

ખેડા તાલુકાના હરિયાળા ગુરુકુળ અને ગોબલજ ખાતે સેવા સંકલ્પ અભિયાનનું હર્ષોલ્લાસ પૂર્વક સ્વાગત

“સેવા સંકલ્પ અભિયાન – વડનગરથી વારાણસી-૨૦૨૬” “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષની સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન – વડનગરથી વારાણસી-૨૦૨૬” અંતર્ગત આજે અભિયાનના…

· 3 min read

‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૧૭મી સપ્ટેમ્બરે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ આઈકોનિક અને ધાર્મિક સ્થળોએ હજારો નાગરિકો સામૂહિક રીતે દીપ પ્રગટાવી આ કાર્યક્રમમાં સહભાગી બનશે. સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર,…

· 3 min read

ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર સામે મોરારિબાપુએ વ્યક્ત કર્યો રંજ

યમુના કિનારે આગ્રામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'ઋષિ પંચમી' લાભ વિરાટ સંખ્યામાં ભાવિકોને મળી રહ્યો છે. કથાના બીજા દિવસે ધર્મના નામે માતૃશક્તિનો તિરસ્કાર કરનાર સામે મોરારિબાપુએ રંજ વ્યક્ત કર્યો. મોરારિબાપુના વ્યાસાસને ઉત્તરપ્રદેશમાં યમુના કિનારે આગ્રામાં રામકથા 'ઋષિ પંચમી' ગાન લાભ મળી…

· 2 min read

ગાંધીનગરમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત, 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન

ગાંધીનગરમાં ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા રાજ્યભરના કુલ 14 વિજેતાઓને પાંચ…

· 9 min read

IFFCOના ચેરમેન દિલીપ સંઘાણી ICAના ગ્લોબલ બોર્ડના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, વૈશ્વિક સહકાર મંચ પર ભારતનું ગૌરવ વધ્યું

ભારતના સહકારિતા આંદોલન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ સામે આવી છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના ચેરમેન દિલીપ સંઘાણી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. પનામા સિટીમાં યોજાયેલી ICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં…

· 4 min read

અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધજહાજ સાથે પાકિસ્તાની નૌકાદળના જહાજની ટક્કર, ભારતે નોંધાવ્યો સખત વિરોધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમુદ્રમાં ગંભીર નૌસૈનિક ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર, 2026ની સાંજે નોર્થ અરેબિયન સીમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં પાકિસ્તાની નૌકાદળના એક જહાજની ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ સાથે ટક્કર થઈ હતી. ભારતે પાકિસ્તાની નૌકાદળના જહાજના મેન્યુવરિંગને ‘અસુરક્ષિત અને બિનવ્યાવસાયિક’ ગણાવીને…

· 5 min read

PM મોદીને મળ્યા બાદ 81 વર્ષીય અસગરઅલી વોહરાના જમીન વિવાદમાં મોટો વળાંક

મહારાષ્ટ્રના મીરા રોડમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરાના વર્ષો જૂના જમીન વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ મંગળવારે જણાવ્યું કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને પ્લોટ માટે મળેલી બાંધકામ પરવાનગી પણ સરન્ડર કરવામાં આવી…

· 5 min read