Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

News

પ્લાસ્ટિકની બોટલને અલવિદા કરવાની તૈયારી, હવે કાચની બોટલમાં મળશે પાણી; AMCની મોટી ગ્રીન પહેલ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને શહેરને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાની દિશામાં નવી પહેલ કરવા જઈ રહી છે. AMC JALના પાણીના પ્લાન્ટમાં પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ તરીકે કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મનપાના કાર્યક્રમો અને…

· 4 min read

‘બાળકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા’, 48 કલાકમાં ચુકાદા બાદ DyCM હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ગુજરાતના કલોલમાં POCSO કેસમાં ઝડપી ન્યાયનો મહત્વપૂર્ણ દાખલો સામે આવ્યો છે. કલોલની ત્રીજી સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયાના માત્ર 48 કલાકમાં ટ્રાયલ પૂર્ણ કરીને દોષિત ગુફરાન પઠાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે ₹2 લાખનો દંડ…

· 5 min read

સરકારના કડક વલણ બાદ Meta લેશે મોટું પગલું, બાળ જાતીય શોષણ સંબંધિત કેસોની ભારતીય એજન્સીઓને કરશે જાણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ દરમિયાન Facebook અને Instagramની પેરન્ટ કંપની Meta બાળ શોષણ અને બાળ સુરક્ષા સંબંધિત ગંભીર મામલાઓની માહિતી સંબંધિત કાયદાકીય એજન્સીઓને રિપોર્ટ કરવા સંમત થઈ હોવાનું સામે…

· 4 min read

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં ACBની ટ્રેપ, આધારકાર્ડમાં સુધારા માટે ₹7,500ની લાંચ લેતા પોસ્ટલ આસિસ્ટન્ટ ઝડપાયા

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી વર્ગ-3ના પોસ્ટલ આસિસ્ટન્ટને ₹7,500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…

· 2 min read

SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે આરોપીને અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ઝડપી પાડ્યા

અમરેલી જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મોટા સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરતાં ‘SD Pay’, જે ‘Apna Pay’ નામે પણ ઓળખાતી હોવાનું જણાવાયું છે, તેની સાથે સંકળાયેલા ₹634 કરોડના કથિત કૌભાંડના બે મુખ્ય આરોપીઓને ઓડિશાના સંભલપુરમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પર…

· 4 min read

ગુજરાત પોલીસે બૉમ્બ ધમકીના ઇન્ટરસ્ટેટ સાયબર રેકેટનો કર્યો પર્દાફાશ, બિહાર-ઝારખંડથી 2 ઝડપાયા

ગુજરાતમાં શાળા-કૉલેજો, સરકારી કચેરીઓ અને અદાલતો સહિત વિવિધ સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલના કેસોની તપાસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસના ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની ટેકનિકલ તપાસના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે મુખ્ય આરોપીઓની અટકાયત કરવામાં…

· 5 min read

ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ : વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે 200 હોસ્ટેલ-કેન્ટીનમાં તપાસ, 114 ફૂડ સેમ્પલ લેવાયા

ગુજરાતમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને કેન્ટીનમાં સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ ‘સ્પેશિયલ ડ્રાઇવ’ અંતર્ગત…

· 4 min read

૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સંકલ્પ અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી પ્રારંભ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ ભવ્ય અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ યાત્રા આજે…

· 3 min read

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 259 તાલુકામાં વરસાદ; અંજારમાં 8 ઇંચ

ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 259 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ જામનગરમાં…

· 6 min read

રાજસ્થાન સ્થાનિક ચૂંટણીમાં ભાજપ 4,179 વોર્ડ સાથે સૌથી મોટી પાર્ટી બની

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજ્યની કુલ 309 શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં 10,235 વોર્ડમાંથી ભાજપે 4,179 વોર્ડમાં જીત મેળવી છે. કોંગ્રેસે 3,613…

· 4 min read