Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

News

ભારતને વૈશ્વિક શિપ લીઝિંગ-ફાઇનાન્સિંગ હબ બનાવવાનો રોડમેપ, સર્બાનંદ સોનોવાલે બતાવ્યું વિઝન

ગુજરાતના ગાંધીનગર સ્થિત GIFT City Club ખાતે International Financial Services Centres Authority (IFSCA) દ્વારા Ministry of Ports, Shipping and Waterways (MoPSW)ના સહયોગથી ‘India Ship Leasing and Financing Summit’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી…

· 7 min read

રાજકોટમાં એક મુસ્લિમ મહિલા પ્રોફેસરે પતિ પર હિન્દુ યુવતી સાથે સંબંધના આક્ષેપ લગાવ્યા, ‘લવ જેહાદ’નો દાવો

શહેરમાં એક મહિલા પ્રોફેસરે પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. મહિલાના દાવા મુજબ તેના પતિ પ્રોફેસર સૈયદ વાજીદ અહમદના એક હિન્દુ બ્રાહ્મણ યુવતી સાથે નજીકના સંબંધો છે. મહિલાએ વીડિયો…

· 3 min read

BRICSના મંચ પરથી PM મોદીનો પાવરફુલ સંદેશ, કહ્યું- ‘અમારો અભિગમ સૌને સાથે લઈને ચાલવાનો’

રાજધાની નવી દિલ્હીમાં BRICS Summit 2026ને લઈને વૈશ્વિક નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિત વિવિધ દેશોના નેતાઓ સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે. ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRICSના નેતાઓનું…

· 5 min read

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ₹1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પાટનગરવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા તથા માર્ગ-મકાન પાટનગર યોજના અંતર્ગત કુલ ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. આ…

· 5 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રિન્સ રહીમ આગા ખાન Vની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત

આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન Vએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ બેઠક દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે સહયોગની નવી તકો…

· 5 min read

દિલ્લી મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા

દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ થઈ છે. સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે. મોરારિબાપુ દ્વારા પ્રદેશ કે દેશ અને વિશ્વમાં સર્જાતી આપદાઓમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાંજલિ સાથે…

· 1 min read

‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની કરવામાં આવી ઉજવણી

‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં પોષણ શપથ ગ્રહણ કરેલ છે. સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ…

· 2 min read

ગઢડાના વિદ્યાર્થીનું ન્યૂઝીલેન્ડમાં અભ્યાસનું સપનું અટવાયું, મોર્ગેજ પ્રક્રિયા બંધ થતાં લોન પર સંકટ

સરકારી વહીવટી પ્રક્રિયામાં ઊભી થયેલી અડચણને કારણે ગઢડાના એક સામાન્ય પરિવારના તેજસ્વી યુવાનનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો સપનો અટવાઈ ગયો છે. નેશનલ હાઈવે પ્રોજેક્ટ સંદર્ભે જમીન અને મિલકત સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ પર મૂકાયેલા નિયંત્રણોની અસર હવે એવા કિસ્સાઓ પર પણ…

· 4 min read

‘ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક’ પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક

ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ 'ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક' પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે. ભાવનગર જિલ્લા દૂધ સંઘ અધ્યક્ષ મહેન્દ્ર પનોતનો આ વિધેયકને આવકાર રહ્યો છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ…

· 2 min read

7 વર્ષ બાદ ભારત પહોંચ્યા શી જિનપિંગ, પાલમ એરપોર્ટ પર જિતિન પ્રસાદે કર્યું સ્વાગત; PM મોદી સાથે આજે બેઠક

BRICS Summit 2026માં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. લગભગ સાત વર્ષ બાદ શી જિનપિંગની આ ભારત મુલાકાત હોવાથી તેમના પ્રવાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે.…

· 5 min read